SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ જાનને વાજિત્ર વાજે, જાણે આષાઢ જલધર ગાજે જુગતે કરીને જાદવ ચઢીયા, પ્રથમ ઘાવ નગારે પડીયા. ૩૭ મયગલ માતાને પરવત કાલા, લાખ બેતાલી સબલ સુઢાલા, છાકે છડ્યાને મદેજરંતા, મૂકે સારસી ચાલે મલપતા. ૩૮ લાખ બેતાલીસ તેજી પાખરીયા, ઉપર અસવાર સેહે કેસરીયા; અચ્છી કચ્છી ને પંચકલ્યાણ, પૂછે પિઢા ને પુરૂષ સવાણા. ૩૯ સમગતે ચાલે ને ચક રહંતા, ચંચલ ચપલને ચરણે નાયતા સાજ સોનેરી શેહે કેકાણ, લાખ બેતાલીશ વાજે નિશાણ. ૪૦ લાખ બેતાલીશ રથ જે તરીયા, કેડી અડતાલીશ પાલા પરવરિયા નેજા પંચરંગી પંચકેડ જાણું, અઢીલાખ તે દીવીધર વખાણું. ૪૧ સેહે રાજેન્દ્ર શેલહજાર, એકએંશી વલી સાથે સૂહાર સાથે સેજવાલાં પંચલાખ વારૂ, માંહે સુંદરી બેડી દેદારૂ. ૪૨ શેઠ સેનાપતિ સાથે પરધાન, ભલીભાંત શું ચાલી હવે જાન; બંદુકની ધૂમે સૂર છિપાયે, રજડંબરે અંબર છો. ૪૩ ધવલમંગલ ગાએ જનરણ, જાણે સરસતીની વિણારણુજાણ; વાગે કેશરીયે વરઘડે જડિયા, કાને કુંડલ હીરે તે જડીયા. ૪૪ છત્ર ચામર મુકુટ બિરાજે, રૂપ દેખને રતિપતિ લાજે જાન લઈને જાદવ સધાવ્યા, ઉગ્રસેનને તેરણે આવ્યા. ૪૫ દેખી રાજુલ મનમાં ઉદ્ધસે, અંતર દેખી જેમ સમુદ્ર ઉધસે, ઘણા દિવસની રાજુલ તરસી, સજી શણગાર જુએ આરસી. ૪૬ અંજન અંજીત આંખે અણુઅલી, વેણ સરલીને સાપણ કાલી, શીશ ફૂલને સેંથે સીર, માયણ રાજાનું પસર્યું છે પર ૪૭ ગાલે ગીરીને ઝાલ ઝબૂકે, મદભર માતીને નજર ન ચૂકે, નાસા નિર્મલ અધર પરવાલી, કેડે થેડીને ઘણું સુકુમાલી. ૪૮ ભૂષણ ભૂષિત સુંદર રૂપ, મુખ પૂરન ચંદ અનુપ રૂડા રૂપાલા કુચ ઉનંગ, કણસે કસીને કીધાં છે તંગ. ૪૯ હૈયે લાખણે નવસર હાર, ચરણે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy