SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ભવસાગરમાં માહ, ચઢયું વહાણ ચકડેળ; મહા નિર્ધામક તું મળે, નડે ન અઘ વળ. મમ સન્મુખ ભાળો રે, સુખી થાઉં સદા; ભવ ફેરી ન ફરીએ રે, સાંકળચંદ કદા. સુણે ૨ ગાયન ૨૧ મું. મને સહાય કરશે મેરારી એ રાગ. જદુનાથ છે ઉપગારી રે, નેમ પાછા વળેને. એક વારી નેહ નિવારી, રાણીને વિસારી, પશુડાને પિકાર ઉર ધારી. જદુનાથ છો. મે ૧ અષ્ટ ભવાંતરની છું હું નારી, નવમે ભવન, મૂકે કુંવારી જે ન કર મેલાપ કીધે, તો પ્રભુ લેજો ઉદ્ધારી. જદુનાથ છો૨ ગાયન રર મું. * આ સખી આવે, માને મોતીડે વધાવોએ રાગ. ગાવો ભવિ ગાવો, મહાવીર ગુણ ગાવે (૨) વીર ગુણ ગાવે, મહાવીર ગુણ ગા; ગાવે. (૨) ચિરમળ ટાળી પ્રભુ અંગ પખાળી, કેશર ચંદન ઘન ઘસી પ્રભુ ધ્યા. ગાવો. ૧ આતમ ગંધ અનાદિની ટાળી, માલતિ મગર શુભ પુષ્પ ચડાવે. ગાવો | ૨ | અષ્ટ પ્રકારી સ્નાત્ર પૂજા કરી, ભાવના ભાવી શુભ આંગી રચાવો. ગાવે છે ૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy