SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ દુધે મેહુલા, માહારું આંગણુ ફળીયા સુરતરૂ સુખના કંદ ! હાલા ૫ ૧૬ । એણી પરે ગાયું માતા ત્રિશલા સુતનુ પારણું, જે કાઇ ગાશે લેશે પુત્ર તણા સામાજ ! ખીલીમેારા નગરે વરણુ વીરનું હાલરૂ, જયજય મગળ હેાજો દીપવિજય કવિરાજ ! હાલા૦ ૫ ૧૭ ૫ આરતી. (૧) અપ્સરા કરતી આરતી જિન આગે, હાંરે જિન આગે રે જિન આગે ! હારે એ તેા અવિચળ સુખડાં માગે, હાંરે નાભિનદન પાસ ! અપ્સરા કરતી આરતી જિન આગે ।। ૧ । તાથેઇ નાટક નાચતી પાય ઠમકે, હાંરે દાય ચરણે ઝાંઝર ઝમકે ! હાંરે સાવન ઘુઘરડી ઘમકે, હાંરે લેતી ફુદડી ખાળ ! અપ્સરા॰ ॥ ૨ ॥ તાલ મૃદૅંગ ને વાંસળી ડફ વેણા, હાંરે રૂડા ગાવતી સ્વર ઝીણા ! હાંરે મધુર સુરાસુર નયણાં, હાંરે જોતી મુખડુ' નીહાળ u અપ્સરા ॥ ૩ ॥ ધન્ય મદેવા માતને પ્રભુ જાયા, હાંરે તારી કંચનવરણી કાયા ! હાંરે મેં તેા પૂરવ પુજ્યે પાયા, હાંરે દેખ્યા તારા દેદાર ! અપ્સરા॰ ॥ ૪ ॥ પ્રાણજીવન પરમેશ્વર પ્રભુ પ્યારા, હાંરે પ્રભુ સેવક હું છું તારા ! હાંરે ભવાભવનાં દુ:ખડાં વારા, હાંરે તુમે દીન દયાળ ! અપ્સરા૦ ૫ ૫ ૫ સેવક જાણી આપણા ચિત્ત ધરજો, હાંરે મારી આપદા સઘળી હરજો !! હાંરે મુનિ માણેક સુખીએ કરો, હાંરે જાણી પોતાના બાળ ! અપ્સરા॰ t ૬ (૨) જે જે આરતી આદિ જિષ્ણુ દા, નાભિરાયા મરૂદેવીકે નંદા । જે જે આરતી॰ ।। ૧ । પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લાવે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy