SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ સ્વામી શિવરમણીના કંથ, કામણગારા રે સુખ આપ સાદિ અનંત, પૂરણ પ્યારા રે ૬. પ્રભુ પૂરણ પુન્ય પસાય, અમે દીઠું રે આ હરખ મનમાં ન માય, લાગે મીઠું રે ૭ મે રમઝમ કરી જિન ગુણ રાસ, રમીએ રંગે રે છે આ જિનજી આવાસ, સખીઓ સંગે રે ૮ છે પૂજે હરિહર શિરતાજ, કેસર ઘોળી રે | અંબેડા લઈએ આજ, સૈયર ટેળી રે લ છે ગરબે. અને પમ આજ રે ઓચ્છવ છે મહાવીર મંદિરે રે ચાલો જોવા જઈએ હેતે હળી મળી આજ છે વાલા વીરનો જનમ દિવસ છે આજને રેલ અને પમ છે ? ત્રિશલા કુખે અવતર્યો, મહાવીરને અવતાર છે ધન્ય ધન્ય દિવસ તે ઘડી, વરત્યો જયજયકાર છે થાળ ભરી ભરી મોતીડે વધાવતી રે, છપ્પન કુમારી સજી સો શણગાર; ઉભી આરસ પારસમણિ ચેકમાં રે છે અને પમ ૨ | જિન મનરંજન પારણું, હીરાને ઝળકાટ છે પિસ્યા છે માંહિ મણિ, પુનમ મુખ જણાય છે હેતે હિંચળે છે કંચન વરણું દેરીએ રે, માતા ત્રિશલા હરખ અપાર; એવો દિવસ ઉગે છે આનંદને રે છે અને પમ છે ? મેતી તેરણ બારણે, દીસે ઝાકઝમાળા ઈંદ્રાણુ આગે નાચે, રણઝણ ઈ થાય છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy