SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ ઢપતિ ઉનકા બડા હે ડંકા, મત છે તમે ઉન દેવા છે સગતાપત ચડાવત બેલે, અમહી નેકર ઉનકા હિંદુપતસે હાથ જોડ કર, તીન ભવનમેં હેટિકા છે સુનીયા રે છે ૧ સરગ મરત પાતાળ સુનીયે, સુર નર મુનિજન ધ્યાવત હે ઇદ્ર ચંદ્ર મુનિ દરશન આવે, મનકી મેજ પાવત હે ! સુનીયા રે | ૨૫ ગયા રાજ ઉનહીકે આપે, નિરધનીયાકું ધન દેવે છે ખાજાં ખીલાવે સુંદર લડકા, સદા સુખી રહે જે પ્રભુ સેવે સુનીયો રે ૩ તારે ઝાઝ સમુદર માંહે, રેગ નિવારે ભવભવકા ભૂપ ભુજંગમ હરિ કરી નદીયાં, ચેરન બંધન અરિ દવકા છે સુનીયો રેટ છે જ હું છું ધુંસા બાજે, દસો દિશામેં હે ડંકા છે ભાઉ તાતીયા યું કર બેલે, મત બતલ ગઢ બંકા છે સુનીયે રે. પ રાણાજીકે ઉમરાવજીકા, માનતા નહીં વે બાતાં થકી કીધી વેંહી જ પાવે, મેં નહીં આવું તુમ સાથાં છે સુનીયા રે | ૬ મુછ મરેડે ચઢે અભિમાને, ઝેર ભર્યા હે નજરોમેં રિખભદાયકા સાહેબ સચ્ચા, દેખ તમાસા ફજરમેં સુની ૨૦ મે ૭ વસંત, વસંત પંચમી ને નૈતિમ ક્ષેત્ર, લગન લીયે નિરધાર લલના સઉ સાજન મળી તોરણે આયે, પશુડે માંડ્યો પોકાર છે વસંતર વિવાહ આદર્યો . ૧. લીલા પીળા વાંસ રંગા, ચેરી ચિતરાવે ચાર લલના ભાવે તે દેવતા વેદ ભણે છે, મંગળ ગાવે સખીયાં ચાર છે વસંત ૨ આઠ ભવની હું નારી તમારી, કરે અને મારે વાંક લલના છે ભભવની હું દાસી તમારી, કાળો છે કામણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy