SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ પરહરી જી, લીધા સંયમ ભાર રે ! જીવડા ૫ ધરીએ ૫૪ ૫ ધનસંચય પુત્રી ભણે જી, પરણું વયર કુમાર ૫ વયર સ્વામી મન વિ ચલ્યા જી, જાણી અસ્થિર સ’સાર રે ! જીવડા ૫ ધરીએ॰ ૫ ૫૫ શેઠ સુદર્શનને ઢીચે જી, અભયા કપિલા રે આળ ! શૂળી સિંહાસન થયુ જી, જાણે માળ ગેાપાળ રે ॥ જીવડા ॥ ધરીએ॰ ॥૬॥ વંકચૂલ ચારી કરે જી, પેઠા રાય ભંડાર !! રાણીએ ઘણુ ભાળળ્યેા છે, ન ચલ્યા : ચિત્ત લગાર રે ! જીવડા ॥ ધરીએ ! છ ! કલહુ કરાવે અતિ ઘણા જી, મનમાં મેલેા રે ભાવ । નારદ જે સદ્ગતિ લહે જી, તે તે શીળ પ્રભાવ રે ! જીવડા ॥ ધરીએ ! ૮ ! ચંદ્નનમાળા મહાસતી જી, જગમાં હુઇ વિખ્યાત । જસ હાથે વીર પારણુ જી, હુઇ અસંભવ વાત રે ! જીવડા ॥ ધરીએ॰ ॥ ૯ ॥ સાઠે સહુસ વર્ષ આંખિલ કરી જી, ભરતશું છંડે રે પ્રેમ !! ઋષભ પુત્રી તે સુદરી જી, મુતે પહેાતી ખેમ રે !! જીવડા ૫ ધરીએ॰ ૫ ૧૦ ૫ શીળવતી ભરથારને જી, કમલિની આપે સાર । કયારે કુર માથે નહીં જી, શીળ તણે અનુભાવ ૨૫ જીવડા ા ધરીએ॰ ॥ ૧૧ ૫ ચાલણીએ જળ કાઢીયુ જી, સતી સુભદ્રા નારા ચંપા ખાર ઉઘાડીયાં જી, લાક કરે જયકાર ૨ ૫ જીવડા | ધરીએઃ ॥ ૧૨ ।। સતી માંહે સીતા ભલી જી, જેહુને મન શ્રીશમ ! અગ્નિ ટળી પાણી થયું છ, રાખ્યુ જગમાં નામ રે !! જીવડા ॥ ધરીએ ૫૧૩૫ શીળે હરીયું હરણુલ જી, શીળે સંકટ જાય ! શીળે સાપ ન આશરે જી, પાવક પાણી થાય રે ! જીવડા ! ધરીએ॰ ॥ ૧૪ ૫ જે પ્રાણી સ્વકાય થકી જી, શીળ પાળે ગુણવંત ॥ બ્રાલેકે તે અવતરે જી, ઈમ ભાખે ભગવંત રે ! જીવડા ૫ ધરીએ ! ૧૫ ૫ શીળ અખંડિત પાળશે જી, ઇણુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy