SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ગુણુઠાણા લગે ૨, લાભ તણું છે. જોર ॥ શિવપુર જાતાં જીવને રે, એહજ માટેા ચાર ॥ ભ॰ ! લેાભ૦ ૫ ૪૫ ક્રોધ માન માયા લાભથી રે, દુર્ગતિ પામે જીવ ॥ પરવશ પડીએ બાપડા રે, અહોનિશ પાડે રીવ ! ભ ા લાભ॰ ॥ ૫॥ પરિગ્રહના પરિહારથી રે, લડીએ શિવસુખ સાર ।। દેવ દાનવ નરપતિ થઇ રે, જાશે મુક્તિ માઝાર ॥ ભ॰ ॥ લાભ॰ ॥ ૬ ॥ ભાવસાગર :પ ંડિત ભણે રે, વીરસાગર બુધ શિષ્ય લાભ તણે ત્યાગે કરી રે, પહોંચે સયલ ગીશ ॥ વિકજન । લેાભ॰ | છil શિખામણની સેજઝાય, જીવ વાર્ છુ મારા વાલમા, પરનારીથી પ્રીતિ સ જોડ !! પરનારીની સંગત નહીં ભલી, તારા કુળમાં લાગશે ખાડ ॥ જીવ૦ ॥ ૧ ॥ જીવ એ સંસાર છે કારમા, દીસે છે આળપંપાળ ! જીવ એહવુ જાણી ચેતજે, આગળ માછીડે નાખી છે જાળ ! જીવ૦ ૫ ૨ ૫ જીવ માત પિતા ભાઇ બેનડી, સહુ કુટુંબ તણેા પરિવાર ! જીવ વેતી વારે સહુ સ, પછે લાંખા કીધા જુહારા જીવ॰ ॥ ૩ ॥ જીવ દેહેલી લગે સશું આંગણુ, શેરી લગે સગી માય ॥ જીવ સીમ લગે સાજન ભલા, પછે હુંસ એકીલા જાય ! જીવ॰ ॥ ૪ ॥ જીવ જાતાં તા નિવ જાણીઉં, નવ જાણ્યા વાર કુવાર ॥ જીવ ગાડું ભરીયું ઇંધણું, વળી ખાખરી હાંડલી સાર ! જીવ॰ ॥ ૫ ॥ જીવ આઠમ પાખી ન ઓળખી, જીવ અહુલાં કીધાં પાપ ॥ જીવ સુમતિવિજય મુનિ એમ ભણે, જીવ આવાગમન નિવાર ! જીવં૦ ૫ ૬ u Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy