SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ આપ સ્વભાવની સજ્ઝાય. આપ સ્વભાવમાં રે, અઅધૂ સદા મગનમે રહેના જગત જીવ હે કરમાધીના, અરિજ કહ્યુઅ ન લીના ! આપ શા તુમ નહીં કેરા કાઇ નહીં તેરા, ક્યા કરે મેરા મેરા ॥ તેરા હૈ સે તેરી પાસે, અવર સમે અનેરા વધુ વિનાશી તુ અવિનાશી, અત્ર હૈ ઇનકા વિલાસી વપુ સંગ જખ દૂર નિકાસી, તમ તુમ શિવકા વાસી ! આપ૦ ॥૩॥ રાગ ને રીસા ઢાય ખવીસા, એ તુમ દુ:ખકા દીસા ॥ આપ૦ | ૨ || જન્મ તુમ ઉનકું દૂર કરીસા, તમ તુમ જગકા ઇશા ॥ આપ૦ ૪r પરકી આશા સદા નિરાશા, એ હું જગજન પાસા !! તે કાટનકુ કરેા અભ્યાસા, લહેા સદા સુખવાસા ॥ આપ૦ | ૫ કબહીક કાજી કબડ્ડીક પાજી, મહીક હુઆ અપભ્રાજી કમહીક જગમેં કીર્તિ ગાજી, સક્ષ્મ પુદ્ગલકી માજી ! આપ॰ ntu શુદ્ધ ઉપયાગ ને સમતાધારી, જ્ઞાન ધ્યાન મનેાહારી । કર્મ કલકકુ' દૂર નિવારી, છત્ર વરે શિવનારી ।। આપ૦ | ૭ || વૈરાગ્ય સાય. ઉંચાં મદિર માળીયાં, સેડ વાળીને સુતા કહાડા કહાડા એને સહુ કહે, જાણે જન્મ્યાજ નહાતા !! એક રે દિવસ એવા આવશે, મને સમલેાજી સાથે ॥ ૧ ॥ મંત્રી મળ્યા સર્વે કારીમા, તેનું કાંઇ નવ ચાલે ! એક॰ ॥ ૨ ॥ સાવ સેાનાનાં રે સાંકળાં, પહેરણ નવ નવ વાઘા ઘ ધાળુ' રે વસ્તર એના કનું, તેતા શેાધવા લાગ્યાં ! એક ॥ ૩ ॥ u Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy