SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ માને ગુણુ જાયે ગળી, પ્રાણી જોજો વિચારી રે ! રે જીવ॰ ॥ ૩ ॥ માન કર્યું જે રાવણે, તે તે રામે માર્યાં રે ! દુર્યોધન ગરવે કરી, તે સવિ હાર્યો રે ! સૂકાં લાકડાં સારિખા, દુ:ખદાયી એ ખાટા ૨૫ ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટે રે ! ૨ જીવ ॥ ૪ ॥ ૨ જીવ૦ | ૫ ૫ માયાની સજ્ઝાય, સમકિતનું મૂલ જાણીએ જી, સત્ય વચન સાક્ષાત્ ॥ સાચામાં સમિત વસે જી, માયામાં મિથ્યાત્વ રે ! પ્રાણી મ કરીશ કાયા લગાર ।। ૧ ।। એ આંકણી ॥ મુખ મીઠા જાડા મને જી, ફૂડકપટના રે કાટ ૫ * જીભે તા જી જી કરે જી, ચિત્તમાં તાકે ચાટ રે ! પ્રાણીના ૨ ૫ આપ ગરજે આઘા પડે જી, પશુ ન ધરે વિશ્વાસ ॥ મનશુ રાખે આંતરી જી, એ માયાના પાસ રે ! પ્રાણી॰ ॥ ૩ ॥ જેહા ખાંધે પ્રીતડી જી, તેહશુ' રહે પ્રતિકૂલ ૫ મેલ ન છડે મન તણા જી, એ માયાનું મૂલ રે ! પ્રાણી ૫૪૫ તપ કીધું માયા કરી જી, મિત્રશુ રાખ્યા રે ભેદ મ@િ જિનેશ્વર જાણજો જી, તે પામ્યા સ્રીવેદ રે પ્રાણી॰ ॥ ૫ ॥ ઉદયરત્ન કહે સાંભળેા જી, મેલેા માયાની મુદ્ધ ॥ મુક્તિપુરી જાવા તણા જી, એ મારગ છે શુદ્ધ ૨૫ પ્રાણી ૫દા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy