SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ રસવાણિજ્ય–ઘી, ગોળ, તેલના વ્યાપારને ત્યાગ કર. જયણા રાખવી હોય તે નિયમ કરી લે. ૯ વિષવાણિજ્ય–અફીણ, ઝેર વિગેરેને વ્યાપાર ન કરે. ૧૦ કેશવાણિજ્ય-પશુ પંખીનાં કેશ, પીછાં, ઉન વિગેરેને વ્યાપાર ન કરે. ૧૧ યંત્રપિલ્લણકર્મ–તે મીલ, જીન, સંચા, ઘાણી, ઘંટી વિગેરેથી વધે ન કરે. ૧૨ નિલછનકર્મ–કેઈ બળદ, ઘેડ વિગેરેને સમરાવવા નહીં. ૧૩ દવ–વનમાં અગ્નિદાહ દે નહીં. ૧૪ શેષણકર્મ-સરોવર, તળાવ વિગેરેના પાણીનું શેષણ કરાવવું નહીં, કારણસર કુવા, ટાંકાં ગળાવવાં પડે તેની જ્યણા. ૧૫ અસતીષણ રમતને ખાતર કુતરા, બિલાડા, મેના, પિપટ વિગેરે પાળવાં નહીં. આ પંદર કર્માદાનમાં જેને જે રીતે ત્યાગમાં ફેરફાર કરો હોય તેણે આ નીચેની જગ્યામાં અનુક્રમે લખી લેવું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy