SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ - ભુંડા ભૂંડે હાલે ભટ, તેઓ ન આશા વ્રટી અંતરના એક કાચા કુંભ સમાન કલેવર, કુલણ જાશે ફૂટી શમ દમ સાધન સંપ સરલતા,ચાંપવડેલે ચુંટી છેઅંતરના ૪ બગડી બાજી બેસ બનાવા, બીજી ક્યાં છે બુટી છે કેશવ કહે પ્રભુ નામ સુધારસ, ઘેરે રસ લે ઘૂંટી અંતરના પ કાયા મહર બંગલી, લુંટાશે તારી માનવી, સંધ્યા સમયના રંગ જેવી, જીંદગીઓ જાણવી. આશારૂપી વિષવેલથી, વીંટાઈ પામર શું કરે વેળા વેળાની છાંયડી, પસ્તા પાછળ શું કરે.. ભાવી સૂચન, (રાશ-દેશ, તાલ-લાવણી.) ચેત તે ચેતાવું તેને રે, પામર પ્રાણું–એ. તારે હાથે વપરાશે, તેટલું જ તારૂં થાશે બીજું તે બીજાને જાશે રે પામર ૧ સજી ઘરબાર સારું, તું કહે છે મારું મારું છે તેમાં નથી કશું તારૂં રે પામર૦ મે ૨ માખીએ મધપૂડું કીધું, ન ખાધું ન ખાવા દીધું છે લૂંટનારે લૂંટી લીધું રે પામર છે ૩ ખંખેરીને હાથ ખાલી, ઓચીંતુ જાવું છે ચાલી કરે માથાફેડ ઠાલી રે ! પામર | ૪ | સાહકારમાં સવા, લખપતિમાં લેખાય છે કહે સાચું શું કમાયે રે પામર૦ ૫ ૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy