SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ અમે અમરપદ પામ્યા. અબ હમ અમર ભયે ન મરેંગે છે અબ છે યા કારણ મિથ્યાત દીયે તજ, ક્યું કર દેહ ધરે છે. અબ૦ મે ૧ છે રાગ દ્વેષ જ બંધ કરત હૈ, ઈનકે નાશ કરેંગે, મર્યો અનંતકાળનેં પ્રાણુ, સો હમ કાળ હરેંગે. અબ૦ મે ૨ એ દેહ વિનાશી હું અવિનાશી, અપની ગતિ પકરેંગે, નાસી જાસી અમ થિર વાસી, ચાખે હૈ નિખરેગે. અબ૦ મે ૩ મર્યો અનંત વાર બિન સમજો, અબ સુખ દુઃખ વિસરેંગે, આનંદઘન નિપટ નિકટ અક્ષર દે, નહીં સમરે સે મરેંગે. અબ૦ | ૪ આત્મજાગૃતિ ભાવને ઉપદેશ. ઝુલણા છંદ. જાગ રે આતમા જાગ રે આતમા, મેહની ઉંઘમાં ચોર લુંટે વિત્ત દારા અને વિષયની વાસના, પાશથી શત્રુઓ ખૂબ કુટે. જાગ છે ૧ છે વૃત્તિ બાહિર વહે કર્મ આઠે ગ્રહે, આત્મા બ્રાન્તિથી ભાન ભૂલ્યા; ક્રોધ ને માનથી લભ માયા થકી, લક્ષ રાશીમાં ખૂબ ગુ. જાગ | ૨ | પામી માનવપણું પુણ્ય ઉત્કર્ષથી, મુક્તિ સાધન અરે તે વિચાર્યું ખૂબ અપકૃત્યથી પાપ ગાડું ભર્યું, જાવું નરકમાં કેમ ધાર્યું. ગo | ૩ | શ્વાસ ઉછશ્વાસથી જીવ આયુ ઘટે, ખબર નહીં કાલની કેમ થાશે, કાલનું કૃત્ય તે આ ક્ષણે કીજીએ, ધર્મથી આ ભવાબ્ધિ તરાશે. જગo | ૪ | Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy