SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ કારી સુખ દુ:ખ સમ ધારીયા જિછે છમાસી બે ને નવ ચોમાસી કહીએ રે | જિ. છે અઢી માસ ત્રિમાસ દેઢ માસ એ બે બે લહીએ રે જિ. . ૪ ષટ કીધા બે બે માસ પ્રભુ સહામણું જિબાર માસ ને પમ્બ બહોતેર ને રળિ યામણું છે જિ છે છઠુ બસેં ઓગણત્રીશ બાર અઠ્ઠમ વખાણીએ જિ. ભદ્રાદિક પ્રતિમા દિને બે દશ જાણીએ કે જિ. એપ છે સાડાબાર વર્ષ તપ કીધાં વિણ પાણીએ જિ. છે પારણુ ત્રણસેં ઓગણપચાસ જાણીએ કે જિ. એ તવ કર્મ ખપાવી ધયાન શુક્લ મન ધ્યાવતા જિ. વૈશાખ સુદિ દશમી ઉત્તરા મેગે સહાયતા છે જિ૬ શાલી વૃક્ષ તળે પ્રભુ પામ્યા કેવળનાણું રે જિછે લોકાલોક તણું પરકાશી થયા પ્રભુ જાણ રે ! જિ. . ઇંદ્રભૂતિ પ્રમુખ પ્રતિબધી ગણધર કીધ રે કે જિ૦ | સંઘથાપના કરીને ધર્મની દેશના દીધ રે કે જિવ છે ૭ ચાદ સહસ ભલા અણગાર પ્રભુને શોભતા છે જિછે વળી સાધ્વી સહસ છત્રીશ કહી નિર્લોભતા છે જિ| ઓગણસાઠ સહસ એક લાખ તે શ્રાવક સંપદા છે જિએ તીન લાખ ને સહસ અઢાર તે શ્રાવિકા સંપદા જિ. ૮ ચંદપૂર્વધારી ત્રણસેં સંખ્યા જાણીએ જિ. છે તેરસેં હિના સાત કેવલી વખાણીએ જિક છે લબ્ધિધારી સાતસેં વિપુલમતિ વળી પાંચસેં જિ. છે વળી ચારસેં વાદી તે પ્રભુજી પાસે વસે છે જિ૦ | ૯ શિષ્ય સાતસેં ને વળી ચૈદસેં સાધ્વી સિદ્ધ થયાં છે જિ છે એ પ્રભુજીને પરિવાર કહેતાં મન ગહગહ્યાં છે જિ છે પ્રભુજીએ ત્રીશ વરસ ઘરવાસે ભેગવ્યાં છે જિવે છે છઘસ્થપણામાં બાર વરસ તે ભગવ્યાં જિ છે ૧૦ ત્રીશ વરસ કેવળ બહેંતાળીસ વરસ સંજમપણું છે જિ૦ સંપૂરણ બહેતેર વરસ આયુ શ્રી વીર તણું જિવે છે Jain Educationa International For Personal and Private Use Only WWW.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy