SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧પ છે શ્રી સિદ્ધાચલ સ્તવન છે જાત્રા નવાણું કરીએ વિમલગિરિ જાત્રા નવાણું કરીએ છે એ આંકણું છે પૂરવ નવાણું વાર શેત્રુંજા ગિરિ, ઋષભ નિણંદ સમેસરીએ . વિ . ૧કેડિ સહસ ભવ પાતક તૂટે, શેત્રુજા સામે ડગ ભરીએ . વિ . ૨ સાત છઠ્ઠ દેય અઠ્ઠમ તપસ્યા, કરી ચઢીએ ગિરિવરીએ વિ૩ પુંડરીક પદ જપીએ હરખે, અધ્યવસાય શુભ ધરીએ તે વિ૦ છે ૪ પાપી અભવ્ય ન નજરે દેખે, હિંસક પણ ઉદ્ધરીએ એ વિ. ૫ ભુંઈ સંથારે ને નારી તણે સંગ, દૂર થકી પરિહરીએ વિ૫ ૬ સચિત્ત પરિહારી ને એકલ આહારી, ગુરૂ સાથે પદ ચરીએ વિ. શા પડિમણાં દેય વિધિશું કરીએ, પાપડલ વિખરીએ વિ. ૮ કળિકાળે એ તીરથ મોટું, પ્રવહણ જિમ ભવદરીએ . વિ છે ૯. ઉત્તમ એ ગિરિવર સેવતાં, પદ્મ કહે ભવ તરીએ . વિ . ૧૦ છે શ્રી પુંડરીકજીનું સ્તવન છે પ્રણ પ્રેમે પુંડરીક રાજીએ, ગાજીએ જગમાં રે એહ છે સભાગી જાત્રા રે જાતાં રે પગે પગે નિરજરે, બહુ ભવ સંચિત ખેહ છે સાવ છે પ્રણમે૧ હેઈયું વોલેપ સમેવડે, તે પણ જાયે દૂર સૈ૦ છે જે એ ગિરિનું દર્શન કીજીએ, ભાવ ભક્તિ ભરપૂર સેવ છે પ્રણમે છે ૨ ગેહત્યાદિક હત્યા પંચ છે, કારક તેહના જે હેય સે તે પણ એ ગિરિ દરશન જે કરે, પામે શિવગતિ સેય છે સૈવે છે પ્રણમે છે ૩ શ્રી શુક રાજા નૃપતિ ઈશુ ગિરિ, કરતે જિનવર ધ્યાન સૈ ખટ માસે રિપુ વિલય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy