SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જો, ભક્તિ કરતાં પ્રભુજી ખૂબ નિવાજશે રેજો ॥ ૧॥ જેણે જોતાં લાધું રત્ન ચિંતામણિ હાથ જો, તેને ૨ મૂકીને કુણુ ગ્રહે કાચને રે જો; જેણે મનથુ કીધાં ઝૂડાનાં પચ્ચખ્ખાણ જો, તે નર ખેલે સે વાતે પણ સાચને રે જો ॥ ૨ ॥ જે પામ્યા પરિગલ પ્રીતે અમૃતપાન જો, ખારૂં જલ તે પીવા કહેા કુણુ મન કરે કે જો; જે ઘરમાં બેઠા પામ્યા લખમી જોર જો, ધનને કાજે દેશ દેશાંતર કાણુ કરે રે જો ॥ ૩ ॥ જેણે સેવ્યા પૂરણ ચિત્ત અરિહંત દેવ જો, તેઢુના રે મન માંહે કિમ બીજા ગમે રે જો; એ તે દોષરહિત નિકલંકી ગુણુભંડાર જો, મનડું ૨ અમારૂં પ્રભુ સાથે રમે રે જો ॥ ૪ ॥ મુને મલીયા પૂરણ ભાગ્યે શીતલનાથ જો, દેખીને હું હરષ્યેા તન મન રજીયાં રે જો; એ તે દોલતદાયી પ્રભુજીને દેદાર જો, મેં તે જોતાં પ્રભુને કર્માંદલ ગજીયાં રે જો ૫ ૫ ૫ શ્રી વિધિપક્ષે દેહરે મુદરા નગર માઝાર જો, આંગી રે નવર’ગી શિખર સાહામણી રે જો; એ તે તેજે દીપે ઝગમગ યાતિ વિશાલ જો, સાહે રે મનમેાહન મૂત્તિ રસીયામણી રે જો ૫ ૬ ૫ સય સત્તર એકાશીએ રૂડા ભાદ્રવ માસ જો, સ્તવન રચ્યું એ પ્રેમે પરવ પજીસણે રે જો; શ્રી સહજસુદર શિષ્ય આલે ઇણી પરે વાણી જો, ભાવે રે નિત્ય લાભ કહે હરણે ઘણે રે જો ! છ ॥ શ્રી શ્રેયાંસ જિન સ્તવન ( કર્મ ન છૂટે રે પ્રાણીયા—એ દેશી. ) તુમે બહુ મિત્રી રે સાહિબા, મારે તે મન એક; તુમ વિષ્ણુ ખીજો રે નિવે ગમે, એ મુજ મેાટી રે ટેક શ્રી શ્રેયાંસ કૃપા કરા ! એ આંકણી ॥ ૧ ॥ મન રાખેા તુમે સવ તણાં, પણ કિહા એક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy