SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ લક્ષણ અંગે વિરાજતાં, અહિય સહસ ઉદાર લાલ રે; રેખા કર ચરણાર્દિકે, અભ્યંતર નહીં પાર લાલ રે ાજગનારા ઈંદ્ર ચંદ્ર રવિ ગિરિ તણા, ગુણ લઇ ઘડીયુ અંગ લાલ રે; ભાગ્ય કિહાં થકી આવીયુ,અચરજ એહુ ઉત્તંગ લાલ રેાજગનાજા ગુણ સઘળા અંગે કર્યાં, દૂર કર્યાં સિવ દોષ લાલ રે; વાચક જવિજયે થુછ્યા, દેજો સુખના પાષ લાલ રેાજગનાપા ॥ શ્રી શાંતિ જિન સ્તવન ૫ શાંતિ પ્રભુ વિનતિ એક મારી રે, તારી આંખડી કામણુગારીાશાંના વિશ્વસેન રાજા તુજ તાય રે, રાણી અચિરા દેવી માય રે; તુ તા ગજપુર નગરીના રાય ॥ શાંતિ॰ ॥ ૧ ॥ પ્રભુ સાવન કાંતિ બિરાજે રે, મુગટે હીરા મણિ છાજે રે; તારી વાણી ગંગાપુર ગાજે ॥ શાંતિ॰ ॥ ૨ ॥ પ્રભુ ચાલીશ ધનુષ્યની કાયા રે, ભવિજનના દિલમાં ભાવ્યા રે; કાંઈ રાજ રાજેશ્વર રાયા ॥ શાંતિ॰ ॥ ૩ ॥ પ્રભુ માહારા છે. અંતરજામી રે, કરૂં વિનતિ હું શિર નાસી રે; ચૌદ રાજના છે। તુમે સ્વામી ॥ શાંતિ॰ ॥ ૪ ॥ પ્રભુ પદા ખારે માંહે રે, દીએ દેશના અધિક ઉચ્છાહે રે; પ્રભુ આંગીએ ભેટ્યાં માહે શ્રાવક શ્રાવિકા બહુ પુન્યવતાં રે, શુભ કરણી કરે મહતાં રે; શાંતિનાથનાં સિણુ કરતાં ॥ શાંતિ॰ ॥ ૬ ॥ સ ંવત્ અઢાર અઠાણુ એ સાર રે, માસકલ્પ કર્યાં તિણિ વાર રે; સુરિ મુક્તિપદના ધાર ॥ શાંતિ॰ u e ll Jain Educationa International ॥ શાંતિ॰ ॥ ૫ ॥ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy