SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ G૭ | શ્રી વીશ તીર્થકરનું ચૈત્યવંદન છે પ્રહ સમ ભાવ ધરી ઘણે, પ્રણમું મન રે આનંદ, ધન્ય વેળા ધન્ય તે ઘડી, નિરખું પ્રભુ મુખચંદ. રિખભ અજિત સંભવ ભલા, અભિનંદન વંદું; સુમતિ પદ્મપ્રભુ જિનવરા, શ્રી સુપાર્શ્વ જિનેદુ. ચંદ્રપ્રભુ સુવિધિ નમું, શીતલ શ્રેયાંસ; વાસુપૂજ્ય વિમલ પ્રભુ, અનંત ધર્મ જિનેશ. શાંતિ કુંથુ અર જિનવરા, એ ત્રણ ચકી કહીજે; મલ્લિ મુનિસુવ્રત પ્રભુ, નમિ નેમ નમીજે. પાશ્વ વીર નિત્ય વંદીએ, એહવા જિન ચોવીશ; જ્ઞાનવિમલ સૂરિ પ્રણમતાં, નિત્ય હોય જગીશ. શ્રી મહાવીર સ્વામીનું સ્તવન છે (શ્રી શંખેશ્વરા પ્રભુ પા જિનવરા–એ રાગ. ) શ્રી જિનેશ્વરા મહાવીર ભયહરા, ઉમંગ સંગ નમન કરૂં અચલ સુખકરા છે એ ટેક છે તારક તુજ સમ ત્રણ ભુવનમાં, બીજે ન મલે નાથ છે વારક ભવભયહારક જિનપદ, શિવપુર કેરે સાથ છે શ્રી જિ. મારા મહાદેવ બ્રહ્મા જગદીશ્વર, વીતરાગ અવિકાર; નિર્મોહી નિર્માથી અલોભી,તિમ નહિ કેધ લગાર શ્રી જિ. ભાવ તુજ શાસન રાજે જગ ગાજે, મંગળ આનંદપૂર; શિવસુખ ઉત્તમ પદ માગે છે, દિનદિન વધતું નૂરા શ્રી જિનેશ્વરા ૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy