SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ હેન્દ્રશાંત્યંબિકા, દિક્ષાલા: સકપર્ગોિમુખગણિશ્ચકેશ્વરી ભારતી ચેડજો જ્ઞાનતપ:કિયાવ્રતવિધિશ્રીતીર્થયાત્રાદિષ, શ્રીસંઘસ્ય તુરા ચતુર્વિધસુરાતે સંતુ ભદ્રંકરા: ૪ (પુંડરગિરિ મહિમા.એ દેશી.) શત્રુંજય મંડણ રાષભ નિણંદ દયાલ, મરૂદેવાનંદન વંદન કરૂં ત્રણ હું કાલ; એ તીરથ જાણી પૂર્વ નવાણું શ્રી સિદ્ધાચલ- વાર, આદીશ્વર આવ્યા જાણું લાભ અપાર. ૧ છની થાય. ત્રેવીસ તીર્થકર ચઢ્યા એણે ગિરિ ભાય, એ તીરથના ગુણ સુરસુરાદિક ગાય; એ પાવન તીરથ ત્રિભુવન નહીં તસ તેલે, એ તીરથના ગુણ સીમંધર મુખ બોલે. ૨ પુંડરગિરિ મહિમા આગમમાં પરસિદ્ધ, વિમલાચળ ભેટી લહીએ અવિચળ રિદ્ધ, પંચમી ગતિ પહોતા મુનિવર કડાકોડ, એણે તીરથ આવી કર્મવિપાક વિછોડ. ૩ શ્રી શત્રુંજય કેરી અનીશ રક્ષાકારી, આદિ જિનેશ્વર આણુ હૃદયમાં ધારી, શ્રી સંઘ વિઘર કવડ જક્ષ ગણ ભૂર, શ્રી રવિબુદ્ધસાગર સંઘના સંકટ ચૂર. ૪ (માલિની છંદ.) ગજપુર અવતાર, વિશ્વસેન કુમાર, અવનીતલે ઉદારા, ચક્કવિ લચ્છી ધારા, પ્રતિ દિવસ સવારા, સેવીએ શાંતિજિન થાય. શાંતિ સારા, ભવજળધિ અપાર, પામીએ જેમ પાર. ૧ જિનગુણ જ મલ્ટિ, વાસના વિશ્વવલિ, મન સદન ચ સદ્ધિ, માનવંતી નિસદ્ધિ, સકલ કુશળ વલ્લી, ફુલડે વેગ કુલ્ફી, દુરગતિ તસ્સ દુદ્ધિ, તાસદા શ્રી બહદ્ધિ. ૨ જિન કથિત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy