SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ભાનુનંદન ધર્મનાથ, સુવ્રતા ભલી માત, શ્રી ધર્મનાથ વજી લંછન વજી નમે, ત્રણ ભુવન વિખ્યાત. ૧ ચૈત્યવંદન. દશ લાખ વરસનું આઉખું, વપુ ધનુષ પીસ્તાલીશ; રત્નપુરીને રાજીઓ, જગમાં જાસ જગીશ. ૨ ધર્મ મારગ જિનવર કહે એ, ઉત્તમ જન આધાર; તિ તુજ પાપ તણી, સેવા કરૂં નિરધાર. ૩ શાંતિ જિનેશ્વર સેળમા, અચિરાસુત વંદે, શ્રી શાંતિનાથ વિશ્વસેન કુળનભમણિ, ભવિજન સુખક. ૧ ચૈત્યવંદન. મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હથ્થિણાઉનયરી ધણી, પ્રમુજી ગુણમણિખાણું. ૨ ચાલીશ ધનુષની દેહડી એ, સમચોરસ સંડાણ વદનપદ્મ ચંદલે, દીઠે પરમ કલ્યાણ. શ્રી કુંથુનાથ ચૈત્યવંદન. કુંથુનાથ કામિત દીયે, ગજપુર રાય; સિરિ માતા ઉરે અવતર્યો, સુર નરપતિ તાય. ૧ કાયા પાંત્રીશ ધનુષની, લંછન જસ છાગ; કેવળજ્ઞાનાદિક ગુણા, પ્રણમે ધરી રાગ. ૨ સહસ પંચાણું વરસનું એ, પાળી ઉત્તમ આય; પદ્યવિજય કહે પ્રણમીએ, ભાવે શ્રી જિનરાય. ૩ શ્રી અરનાથ ચૈત્યવંદન. નાગપુરે અર જિનવરૂ, સુદર્શન નૃપનંદ; દેવી માતા જન્મીયે, ભવિજન સુખકંદ. લંછન નંદાવર્ત નું, કાયા ધનુષહ ત્રીશ; Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy