SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરે ૧૮૯છે, એટલે ર વીંઝણાની કિંમત ૪ દર્પણ અને ૬ કંકાવટી જેટલી થઈ. આને અર્થ એ થયે કે ૪ રૂપિયામાં ૨ વીંઝણ આવ્યા અને ૪ રૂપિયામાં બાકીની વસ્તુઓ આવી. ૪ રૂપિયામાં ૨ વીંઝણા આવ્યા. એટલે ૧ વીંઝણાની કિંમત ૨ રૂપિયા થઈ. હવે ૨ દર્પણની કિંમત ૩ કંકાવટી જેટલી છે, એટલે જ દર્પણની કિંમત ૬ કંકાવટી જેટલી થઈ આ રીતે અધી કિંમતમાં દર્પણ આવ્યાં અને અધી કિંમતમાં કંકાવટીઓ આવી. અધી કિંમત એટલે ૨ રૂપિયામાં ૪ દર્પણ આવ્યાં, તેથી દર્પણને ભાવ ૦-૫૦ પૈસા થયે અને ૨ રૂપિયામાં ૬ દર્પણ આવ્યાં, તેથી દર્પણને. ભાવ ૩૩રુ પૈસા થે. [૩૨] પહેલા પાસે ૪ ચપુ, બીજા પાસે ૪ સૂડી, ત્રીજા પાસે ૪ કાતર અને ચેથા પાસે ૪ પાકીટો હતા.. તેમણે અકેક નંગની ફેરબદલી કરી, એટલે દરેક પાસે, ૧ ચપુ, ૧ સૂડી, ૧ કાતર અને ૧ પાકીટ થયું. તે દરેક નંગ ૧ રૂપિયા લેખે વેચતાં દરેકને ૪-૪ રૂપિયા મળ્યા. [૩૩] રૂા. ૭-૨૦ પૈસાનો. તે આ રીતે ? ૫૦ પૈસા ૫૦૦ ગ્રામ ખાંડ ૪૦ પિસા ૫૦૦ ગ્રામ ગોળ ૦ પૈસામાં ૧૦૦૦ ગ્રામ માલ આવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy