SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ૧૮૭ તેલા પાણી આવે. તેને ૨ કૂજામાંથી બાદ કરીએ તે ૩૨ તોલા દૂધ અને ૮ તેલા પાણું રહે. અને તે મિશ્રણ જ કૂજામાં ઉમેરતાં શેર પાણી + ૨ તેલા પાણી + ૮ તેલા દૂધ ૩ર તેલા પાણી + ૮ તેલા દૂધ રહે. કુલ ૧ શેર. [૨૩] ૩૧ રૂપિયા અને ૧૦ કરે. દરેકને ૩ રૂપિયા આપે તે ૧ વધે અને ૪ આપે તે ૯ ઘટે. [૨૪] ૧૫૦ રૂપિયા. ઘડાની મૂળ કિંમત ૧૫૦ રૂપિયા હતી અને આજ સુધીનું ખર્ચ ૩૦૦ રૂપિયા થયું હતું, એટલે તેને એ ઘડાનું બધું મળીને ૪૫૦ રૂપિયા ખર્ચ થયું હતું, પણ ઉપજ્યા તો માત્ર ૩૦૦ રૂપિયા, એટલે ૧૫૦ રૂપિયા ઓછા ઉપજ્યા. ૧૫૦ રૂા. એ મૂળ કિંમત ૧૫૦ને અરધો ભાગ (૫ રૂપિયા) તથા ખર્ચના ૩૦૦ રૂપિયાને ચે ભાગ (૭૫ રૂપિયા) છે. [૨૫તેને મિત્ર તેને જોઈને પાછલા પગે ૨૦૦ હાથ ચાલે તે ૪૦૦ હાથનું છેટું કાયમ રહે. આ સિવાય બીજે. કેઈ વિકલ્પ નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy