SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરે પહેલે વર્ગ [૧] ૧દો. [૨] ૩ ઈચ. [૩] ૩૦. બે પાંત્રીસ એટલે ૭૦, બે પાંચ એટલે દશ અને ત્રીશ મળી કુલ ૪૦. ૭૦ – ૪૦ = ૩૦. [૪] ૧. શૂન્યથી ગુણતાં શુન્ય જ જવાબ આવે. છતાં ઘણું માણસો આ ગુણાકારને શરૂઆતથી પ્રારંભ કરીને ૯ સુધી આવશે. પછી જ તેમને શૂન્યની કલ્પના આવશે. [૫] ૭૫ પૈસા. ૦ – ૭૫ પૈસાનાં ફુમતાં - ૬ - ૭૫ ટોપી રૂ. ૭ = ૫૦ પૈસા કુલ કિંમત. [૬] ૧૦૮. એ વર્ગમાં બાંકડાની કુલ ૯ હારે છે, કારણ કે પહેલેથી ગણીએ તે ત્રીજી હાર આવે છે, તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy