SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે વર્ગ [ ૧૭ ] " કળિયા અને વંદા એ તે તમે જાણતા જ હશે કે કરોળિયાને ૮ પગ હોય છે અને વંદાને ૬. હવે એક વખત એક છોકરાએ લાકડાની નાની પેટમાં કરેળિયા અને વંદા મળી ૯ જંતુઓ એકઠા કર્યા અને તેમના પગ ગણ્યા તે ૬૦ થયા, તે તેમાં કળિયા કેટલા હશે અને વંદા કેટલા હશે? [૨૮] ટીકીટને પ્રકાર એક રેલ્વે લાઈન પર ૨૦ સ્ટેશને છે. તે દરેક સ્ટેશન પર ટીકીટો વેચવાની વ્યવસ્થા છે, તે એ રેલ્વે લાઈન પર બધી મળીને કેટલા પ્રકારની કીકીટો વેચાતી હશે? [૨૯] વિમાની સફર એક વિમાનને ૩ થી ૨ સુધી જતાં એક કલાક અને. ૨૦ મીનીટ લાગે છે, પરંતુ પાછા ફરતાં ૮૦ મીનીટ લાગે છે, તેનું કારણ સમજાવશે? [૩૦] એકમાંથી એક બાદ જ ન થાય! ૧ માંથી ૧ બાદ જાય તે બાકી . રહે, એટલે કે કંઈ ન રહે એવી આપણી સામાન્ય સમજ છે, પણ ૧ માંથી. ૧ બાદ જ ન થઈ શકે, એ કેમ બને ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy