SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો વર્ગ [૧] સાવ સહેલું! જે પાંચ વખત ચારની કિંમત તેત્રીશ થાય તે ચાલીશના ચોથા ભાગની કિંમત શું થાય ? [૨] વરસાદની સરેરાશ એક પ્રદેશમાં લાગેલા ટ દોઢ અઠવાડિયા સુધી વરસાદ છે. તેમાં ૩૧ ઈંચ પાણી પડ્યું તે વરસાદની રાજની સરેરાશ કેટલી? [૩]. તફાવત બે પાંત્રીશ અને બે પાંચ અને ત્રીશ વચ્ચેનો તફાવત કેટલે ? [૪] દશ અંકના ગુણકાર ૧ ૪૨ ૪૩ ૪૪૪૫ ૪૬ ૪૭ ૪૮૪૯૪ ૦ =? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy