SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણ પાંચ પ્રયોગો ૧૪૧. હવે ૧૦૦૧ના ત્રણ અવયવે નીચે મુજબ પડી શકે છે :૭૪૧૧ ૪ ૧૩ = ૧૦૦૧. તેથી આ દરેક સંખ્યાએ તેને. નિઃશેષ ભાગી શકાય. પડી જ ક્ષણમાં સરવાળો કરી આપવો. ગણિતજ્ઞ–સજ્જને અને સન્નારીઓ ! મોટી સંખ્યાએને સરવાળો કરવાનું કામ કેટલું અઘરું હોય છે, તે તમે જાણે છે. પણ હું તે કામ તમને થોડી જ ક્ષણમાં કરી આપીશ. આપનામાંથી એક મહાનુભાવ અહીં આવે. એક મહાનુભાવ આવે છે. ગણિતજ્ઞ–આપ આ કાગળ પર છ-છ અંકની ત્રણ રકમ લખે. તે એકની નીચે બીજી લખવાની છે. જિજ્ઞાસુ તે પ્રમાણે લખે છે. " ગણિતજ્ઞ-હવે તેની નીચે ચોથી પણ છ અંકની રકમ લખો, પણ તેમને કોઈ અંક પની ઉપરને ન હૈ જોઈએ. જિજ્ઞાસુ ચેથી રકમ એ પ્રમાણે લખે છે. ત્યાર પછી. ગણિતજ્ઞ પોતે તેની નીચે પિતાને તરફથી છ છ અંકની ત્રણ રકમ લખે છે. તે બાદ જિજ્ઞાસુને કહે છે કે હજી છ અંકની એક રકમ લખવાની છે, તે તમેજ લખો, પણ. તેમને કેઈ અંક ૪ થી વધારે ન હૈ જોઈએ. જિજ્ઞાસુ એ પ્રમાણે રકમ લખે છે કે ગણિતજ્ઞ થેડી. સેકન્ડમાં જ તેને જવાબ નીચે લખી આપે છે. દાખલા તરીકે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy