SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ગણિત-રહસ્ય ગણિતજ્ઞ–જુઓ મહાશય, તમારા હાથમાં એક ભાગાકાર મૂકાયેલ છે. તેના ભાગમાં જે સંખ્યા આવી હોય તેને એ ભાગાકારની નીચે લખે અને તેને ૧૧ થી ભાગે. વર મહાશય–ભાગી. ગણિતજ્ઞ–કંઈ શેષ વધી? ૨ મહાશય–ના છે, માત્ર શૂન્ય વધી છે. આ સાંભળી બધા પ્રેક્ષકે વધારે આશ્ચર્ય પામે છે. હજી ગણિતજ્ઞ આગળ વધીને કહે છે કે તમારે ભાગાકાર # મહાશયને આપે. તે પ્રમાણે એ ભાગાકાર # મહાશયને અપાય છે. ગણિતજ્ઞ–જુઓ મહાશય, તમારા હાથમાં જે ભાગાકાર મૂકાયે છે, તેમાં છેલ્લા ભાગાકારને જે ભાગ આવ્યું છે, તેને છેલ્લા ભાગાકારની નીચે લખે અને તેને ૧૩ થી ભાગે. જ મહાશય–ભાગ્યા. ગણિતજ્ઞ-કંઈ શેષ વધે છે? વ મહાશય-ના છે. માત્ર શૂન્ય વધે છે. અહીં તે આશ્ચર્યની પરાકાષ્ટા જ થાય છે અને પ્રેક્ષકે તાલીઓને ગડગડાટ કરે છે. - આ પ્રગ કેવી રીતે થયે, તે પ્રથમ જોઈ લઈએ. માને કે જિજ્ઞાસુએ ૧૧૭ની સંખ્યાને અવિભાજ્ય માની તેની પસંદગી કરી છે, તે એ પ્રથમ ૧૧૭ લખી ફરી તેની પાસે ૧૧૭ લખશે, એટલે એ રકમ ૧૧૭૧૧૭ની બનશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy