SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ધારે પ્રશ્ન કહેવાની રીત ૧૧૩ વડે તૈયાર થતી સંખ્યાઓ લખવામાં આવી છે. જેમકે ૧ ના સંયેજનથી ૧, ૩, ૫, ૭, ૯, ૧૧, ૧૩, ૧૫, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૨૫, ૨૭, ૨૯ અને ૩૧ એ સેળ સંખ્યાઓ બને છે, તે એ બધી સંખ્યાઓને ક્રમશઃ ૧ ની નીચે લખવામાં આવી છે. - ૨ ના સંયેજનથી ૨, ૩, ૬, ૭, ૧૦, ૧૧, ૧૪, ૧૫, ૧૮, ૧૯, ૨૨, ૨૩, ૨૬, ૨૭, ૩૦ અને ૩૧ એ સેળ સંખ્યાઓ બને છે, તે એ બધી સંખ્યાઓને ક્રમશઃ ૨ ની નીચે લખવામાં આવી છે. ૪ ના સાજનથી ૪, ૫, ૬, ૭, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ એ સેળ સંખ્યાઓ બને છે, તે એ બધી સંખ્યાઓને કમશઃ ૪ ની નીચે લખવામાં આવી છે. ૮ ના સંજનથી ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ એ સેળ સંખ્યાએ બને છે, તે એ બધી સંખ્યાઓને ક્રમશઃ ૮ ની નીચે લખવામાં આવી છે. અને ૧૬ ના સજનથી ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦, : ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ એ સોળ સંખ્યાઓ બને છે, તે એ બધી સંખ્યાઓને ક્રમશઃ ૧૬ ની નીચે લખવામાં આવી છે. સમજવાની સરલતા ખાતર એ આખે યંત્ર અહીં આપવામાં આવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy