SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા પહેલાને ૦।। × ૪ = ૨ આના મળે. બીજાને ૨૦૫ × ૪ = ૧૦ આના મળે. ત્રીજાને ૬૪ × ૪ ૨૬ આના મળે. કુલ ૩૮ આના. (૯૭) મોટી મીણબત્તીની ઊંચાઈ ૯ ઇંચ અને નાની મીણબત્તીની ઊંચાઇ ૮ ઇંચ. આમાં પ્રથમ મીણબત્તીઓની બળવાની ઝડપ શોધવાથી કામ સ૨ળ બને છે. ૮।। વાગે બંને મીણબત્તીઓની ઊંચાઇ સરખી જ છે, પણ નાની ૧।। કલાકમાં પૂરી થાય છે અને મોટી ૨ કલાકમાં પૂરી થાય છે. હવે તે જ ઝડપથી જોઈએ તો મોટી ૪।।થી ૮।। વાગતામાં ૪ ક્લાક સળગી એ જ વખતમાં નાની ૩ કલાક સળગવી જોઈએ, પણ તે ૨11 કલાક જ સળગી, કા૨ણ કે તે ઊંચાઈમાં ૧ ઈંચ ઓછી હતી. એટલે નાની મીણબત્તી સળગવાનું પ્રમાણ ।। કલાકે ૧ ઇંચ છે. તે મીણબત્તી કુલ ૪ કલાક સળગી છે, એટલે તેની ઊંચાઈ ૮ ઈંચ હોવી જોઈએ અને બીજી તેનાથી ૧ ઇંચ મોટી છે. એટલે ૯ ઈંચ હોવી જોઈએ. ve (૯૮) ૭૬, તેનો હિસાબ આ રીતે મળી રહેશે : પહેલા દેશમાં ૭૬ × ૧ = ૩૮ + ૨ = ૪૦ નોકરીએ રહ્યા. Jain Educationa International બાકી ૩૬ ૨હ્યા. બીજા દેશમાં ૩૬ × ! = ૧૮ + ૨ = ૨૦ નોકરીએ રહ્યા. = For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy