SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા (૯૩) ૧૨ ખૂણાની આકૃતિ બનાવીને દરેક હારમાં ૧૧ સિપાઈ ગોઠવ્યા હશે. આથી ૧૨૦ સિપાઈઓની એ પ્રમાણે ગોઠવણ થઈ શકી હશે. ખૂણાવાળો બંને હારમાં ગણાય, એ રીતે ૧૨ x ૧૧ = ૧૩રમાંથી – ૧૨ નીકળી જાય, એટલે ૧૨૦ રહે. (૯૪) કાનાએ પ્રથમ નીચે પ્રમાણે વાડો બનાવ્યો હશે ? ૨૪ થાંભલા -૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦૦ ૧ થાંભલો છે b ૧ થાંભલો ૮-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૮ ૨૪ થાંભલા પછી તેણે બંને બાજુ ૧ – ૧ થાંભલો વધારતાં માપ બમણું બની જવાથી ૨૦૦ બકરાં સમાઈ જાય તેવડો વાડો બન્યો હશે. ૨૪ થાંભલા ૧ થાંભલો | ( ૧ થાંભલો ૧ થાંભલો છે. છે ૧ થાંભલો ૨૪ થાંભલા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy