SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા (૩૪). પહેલા દરવાજે ૧૬, બીજા દરવાજે ૨૮ અને ત્રીજા દરવાજે ૩૭. પહેલા દરવાજા પરના હલ્લા વખતે આવી પરિસ્થિતિ રહી. ૧૬+ ૧૬+ ૧૬ = ૪૮. તે વખતે બીજા દરવાજે ૨૮ - ૧૬ = ૧૨ અને ત્રીજા દરવાજે ૩૭ – ૧૬ = ૨૧ બાકી રહ્યા. બીજા દરવાજાના હલ્લા વખતે ત્યાં ૧૨ ચોકીદારો હતા, એટલે ૧૨ + ૧૨ + ૧૨ = ૩૬. તે વખતે પહેલા દરવાજેથી ૪૮ – ૧૨ = ૩૬ રહ્યા અને ત્રીજા દરવાજે ૨૧ – ૧૨ = ૯ રહ્યા. ત્રીજા દરવાજાના હલ્લા વખતે ત્યાં ૯ હતા, એટલે ૯ + ૯ + ૮ = ૨૭ થયા. તેમાં પહેલા દરવાજેથી ૩૬ – ૯ = ૨૭ રહ્યા અને બીજા દરવાજે ૩૬ – ૯ = ૨૭ રહ્યા. આ રીતે ત્રણેયની સંખ્યા સરખી થઈ ગઈ. (૩૫) કરસન પાસે ૧૧ બકરીઓ હશે, કાળુ પાસે ૧૭ ઘેટાં હશે અને મેઘા પાસે ૭ ગાયો હશે. કરસન ૬ બકરીઓ આપે અને બદલામાં ૧ ગાય લે તો તેની પાસે ૧૧ – ૬+ ૧ = ૬ પશુ થાય અને મેઘા પાસે ૭ – ૧+ ૬ = ૧૨ પશુઓ થાય, એટલે કરસન કરતાં બમણાં પશુઓ થાય. હવે કાળુ ૧૪ ઘેટાં આપે અને બદલામાં ૧ ગાય લે તો તેની પાસે ૧૭ – ૧૪ + ૧ = ૪ પશુ થાય અને મેઘા પાસે - ૧ + ૧૪ = ૨૦ પશુ થાય, એટલે કાળુ કરતાં પાંચગણાં પશુઓ થાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy