SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા બીજા વિકલ્પ પ્રમાણે ઃ ૫૫ ઊંટ ૫ હાથી. ૪૦ અશ્વ ૨૭ હાથી ૧૭ ઊંટ ૫૬ અશ્વ ૧૦૦ જનાવર ૮૨ ।। મણ ૧૦૦ જનાવર ૧૦૦ મણ ત્રીજા વિકલ્પ પ્રમાણે : ૧૨।। મણ ૫ મણ Jain Educationa International ૬૭।। મણ ૨૫ મણ ૭ મા ૧૦૦ મણ (૧૪) પ્રથમ બંનેએ ૧ રૂપિયાની ૯ મણ જુવા૨ વેચવાનો નિર્ણય કર્યો. તે અનુસા૨ પહેલાએ ૧૧ રૂપિયાની ૯૯ મણ જુવા૨ વેચી અને બીજાએ ૬ રૂપિયાની ૫૪ મણ વેચી. હવે બપો૨ પછી તેમણે ૪ રૂપિયાની ૧ મણ જુવા૨ વેચવાનો નિર્ણય કર્યો. એટલે મોટાને ૧ મણ જુવા૨ વધી હતી, તેના ૪ રૂપિયા આવ્યા અને નાનાને ૬ મણ જુવા૨ વધી હતી, તેના ૨૪ રૂપિયા આવ્યા. આ રીતે મોટાને કુલ ૧૧+૪=૧૫ રૂપિયા આવ્યા અને નાનાને $ + ૨૪ = ૩૦ રૂપિયા આવ્યા. પ (૧૫) ન૨ભે૨ામ પાસે શરૂઆતમાં ૨ રૂપિયા અને ૧૦ આના હશે. ૨ રૂપિયા ૧૦ આનાના ૪૨ આના થાય. તેમાંથી પહેલાને અર્ધા અને એક વધારે એટલે ૨૧ + ૧ = ૨૨ આના આપ્યા For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy