SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા 8 9 5 પિતાની ઉમર ૫૦ વર્ષની અને પુત્રની ઉમર ૨૦ વર્ષની. પિતા પ વર્ષ પહેલાં પ૦ – પ = ૪૫ વર્ષનો હશે અને પુત્ર ૨૦ – પ= ૧૫ વર્ષનો હશે. આ રીતે પિતાની ઉમર પુત્રની ઉમર કરતાં ત્રણગણી હશે. હવે ૧૦ વર્ષ પછી પિતાની ઉમર ૫૦ + ૧૦= ૬૦ થશે અને પુત્રની ઉમર ૨૦+૧૦=૩૦ થશે. એટલે પિતાની ઉમર પુત્રની ઉમર કરતાં બમણી થશે. (૧૦) દીવાસળીઓ સાથેની આકૃતિ મુજબ ગોઠવવી જોઈએ. આમાં ૨, ૩, ગ, ઘ, પહેલો ચોરસ છે, , ઘ, ૩, ૫, બીજો ચોરસ છે અને છે, ગ, , , એ ત્રીજો. ચોરસ છે. (૧૧) રાત્રિના ૯. તે વખતે રાત્રિના ૧૨ વાગવામાં ૩ કલાક બાકી હતા. તેમાં ૬ ઉમેરીએ તો ૯ થાય. આવા દાખલામાં રીત, એ છે કે ૧૨ + ૬ = ૧૮ + ૨ = ૯. ધારો કે કનુએ એમ કહ્યું હોત કે, રાત્રિના ૧૨ વાગવામાં જેટલા બાકી છે, તેમાં પ ઉમેરીએ તેટલા વાગ્યા છે. તો આ રીત પ્રમાણે ૧૨ + ૫ = ૧૭ - ૨ = ૮ા જવાબ આવત. આ જવાબ ખરો છે. આ વખતે રાત્રિના ૧૨ વાગવામાં ૩ કલાક બાકી હતા અને તેમાં ૫ ઉમેરતાં ૮૫ આવે છે. કે છે' Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy