SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા ૧૪ ચેક્યું હશે કે ૯, એ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. દાખલા તરીકે ચા૨ વ્યક્તિઓએ નીચે પ્રમાણે ગણિત કર્યું : ૨૫૩ ૧૮૪ ૩ ८८७ ग 309 व ૧૭૩૦ + ૨૦૦ પ્રયોગકર્તા ત૨ફથી ૧૯૩૦ આ રકમના અંકનો સરવાળો ૧ + ૯ + ૩ + ૦ = ૧૩ છે. હવે ૧૯૩૦ માંથી ૯ ચેક્યું છે, તો બાકી રહ્યા ૧૯૩. તેમાંથી ૧૩ બાદ થયા એટલે રહ્યા ૧૮૦. તેના અંકોનો સ૨વાળો ૧ + ૮ + ૦ = ૯ છે. હવે ૯ માં ૦ ઉમેરીએ તો ૯ આવે અને ૯ ઉમેરીએ તો ૧૮ આવે. એટલે ચેકેલો આંકડા ૦ કે ૯ છે. માની લો કે ૧૯૩૦ માંથી ૯ ચેક્યો હોત તો પરિણામ કેવું આવત ? એ પણ જોઈએ. આ ૨કમનો સ૨વાળો ૧ + ૯ + ૩ = ૧૩ છે. હવે ૧૯૩૦ માંથી ૦ ચેક્યો છે, તો બાકી રહ્યા ૧૩૦. તેમાંથી ૧૩ બાદ કર્યા તો રહ્યા ૧૧૭. તેના અંકોનો સ૨વાળો ૧ + ૧ + ૭ = ૯ છે. હવે ૯ માં ૦ ઉમેરીએ તો ૯ આવે અને ૯ ઉમેરીએ તો ૧૮ આવે, એટલે ચેકેલો આંકડો ૦ કે ૯ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy