SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ગણિત કોયડા (૧૨) ૧૧. શરૂઆતમાં થાંભલો મૂક્યા વિના વાડ બની શકે (૧૨૭) ૩ કરોળિયા અને ૬ વંદ. ૩ કરોળિયા ૪૮ પગ = ૨૪ પગ ૬ વંદા ૪ ૬ પગ = ૩૬ પગ. કુલ ૬૦ પગ (૧૨૮) દરેક સ્ટેશન પર બાકીના રેલવે સ્ટેશનની ટિકિટ મળે. એટલે ૧૯ પ્રકારની ટિકિટો મળે. હવે સ્ટેશનો ૨૦ છે, તેથી ૧૯ × ૨૦ = ૩૮૦ પ્રકારની ટિકિટો વેચાતી હશે. ' (૧૯૨૯) આમાં સમજાવવા જેવું કંઈ જ નથી. ૧ કલાક ને ૨૦ મિનિટ તથા ૮૦ મિનિટ એ સરખો જ સમય છે, આમ છતાં ઘણા વિચારમાં પડી જાય છે. તેમને તરત જ આ વસ્તુ ખ્યાલમાં આવતી નથી. (૧૩૦) વિશ્વ એક છે. તેમાં ગમે તેવું પરિવર્તન થાય તોપણ તે એક જ રહે છે, એટલે વિશ્વ એ એવું એક છે કે જેમાંથી એક બાદ થઈ શકતું નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy