SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ગણિત કોયડા (૧૨૦). ૧૩ ઈચ. પહેલો ગ્રંથ ઊલટે પડેલો હોય તો તેનું પાનું છેલ્લું આવે ત્યાંથી પૂઠુંકોરે. બીજા ગ્રંથનું પૂઠું + ૧ ઈચ પાનાં +1 પૂઠું કરે અને ત્રીજા ગ્રંથનું પૂઠું કોરે. જો ત્રીજો ગ્રંથ અવળો પડેલો હોય તો તેનું છેલ્લું પાનું પહેલું આવી જાય. એટલે ટૂંકામાં ટૂંક રસ્તે +૧+++= ૧૨ ઈચનું અંતર કાપવું પડે. (૧૨૧) ૧૨૧. ૨, ૩, ૪, પ અને થી ભાગી શકાય એવી નાનામાં નાની રકમ ૬૦ છે. તેમાં 1 ઉમેરીએ તો ૬૧ થાય. પણ તેને ૧૧થી ભાગતાં ૬ શેષ વધે છે, એટલે તે હોઈ શકે નહીં. હવે ૬૦ x ૨ = ૧૨૦ + ૧ = ૧૨૧ની રકમ પણ એવી છે કે જેને ૨, ૩, ૪, ૫ કે થી ભાગતાં ૧ વધે છે અને તેને ૧૧થી ભાગતાં કંઈ શેષ વધતી નથી, તેથી ૧૨૧ એ તેનો ખરો જવાબ છે. (૧૨૨) સરખા જ રહે. ધારો કે પ્યાલો પાશેરનો છે, તો સ્થિતિ નીચે મુજબ થાયઃ . ૧ શેર પાણી વ. ૧ શેર દૂધ -0ા શેર પાણી + વા શેર પાણી ૦ શેર પાણી બાકી ૧ શેર દૂધ + ૦ શેર પાણી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy