SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા લીપઇયર હતું. એ રીતે હવે પછી ૧૯૬૮, ૧૯૭૨, ૧૯૭૬ વગેરેની સાલો લીપઇયર ગણાશે. (૧૧૪) એક જ તરફ કાટલાં મૂકવાનાં હોય તો નીચે મુજબનાં ૬ કાટલાં વડે ૧થી ૪૦ શેર સુધીનું વજન થઈ શકે ? ૧,૨,૪,૮,૧૪ અને ૩૨ શેર. અને બંને તરફ કાટલાં મૂકવાનાં હોય તો નીચે મુજબનાં ૪ કાટલાં વડે જ ૧થી ૪૦ શેર સુધીનું વજન થઈ શકે; ૧, ૩, ૯, ૨૭ શેર.. દાખલા તરીકે ૨૩ શેર જોખી આપવાનું છે, તો પ્રથમની શરતે ૧ + ૨ + ૪ + ૧૬ એમ ચાર કાટલાં મૂકવાં પડે અને બીજી રીતે જોખી આપવું હોય તો એક બાજુ ૨૭ શેરનું કાટલું મૂકી સામી બાજુએ ૧ અને ૩ શેરનાં કાટલાં મૂકતાં ૨૩ શેરનું વજન બરાબર જોખી શકાય. આ રીતે કોઈ પણ વજનનું સમજવું. બીજા દાખલા ગણી જોવાથી તેની ખાતરી થશે. (૧૧૫) અહી ઘણાખરા ૭ કહેશે, પણ ૭ ઠૂંઠાંમાંથી ૧ બીડી બને છે, એટલે પ્રથમ ૭ બીડી તથા ત્યાર પછી ૧ બીડી એમ કુલ આઠ બીડીઓ બનશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy