SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયવલ્લભ શતાબ્દી સમારક ટ્રસ્ટ [વડોદરા] સંચાલિત શ્રી વિજયવલભ સાર્વજનિક હોસ્પિટલ પબ્લિક ટ્રસ્ટ રજી. નં. એ. ૨૪૪૩, વડોદરા. ઈન્કમટેકસ એકઝપ્શન સટી. નં. HO-IV 171-1975 પંજાબકેસરી યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબના કાયમી સ્મારકરૂપે તેમના જન્મસ્થાન વડોદરા [ ગુજરાત માં, નજરબાગ પેલેસના કમ્પાઉન્ડમાં પરમપૂજ્ય જિનશાસનરત્ન આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી “શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી સાર્વજનિક હોસ્પિટલનું બાંધકામ શરૂ થઈ ગયું છે. આ હોસ્પિટલની સ્થાપના અને સંચાલન માટે રૂા. ત્રીસ લાખની જરૂરિયાત છે. પૂજ્ય ગુરુદેવના અનેક ઉપકારનું અણુ ચુકવવાની આ એક અણમોલ તક છે. તે આ સ્મારક માટે ઉદારતાથી દાન આપવા વિનંતી છે. ઉપરોક્ત હૉસ્પિટલના વિવિધ વિભાગ અને રૂમ માટે રૂ. ૨૫૦૦૦થી વધુ રકમનાં દાને સ્વીકારાય છે. આ ઉપરાંત રૂ. ૧૦,૦૦૦ આપીને પેદ્રન, રૂ. ૫,૦૦૦ આપીને ઉપદ્રન, રૂા. ૨,૫૦૧ આપીને “અ” વગન આજીવન સભાસદ, રૂ. ૧૫૦૧ આપીને “બ” વર્ગના આજીવન સભાસદ, રૂ. ૧૦૦૧ આપીને “ક” વર્ગના આજીવન સભાસદ, રૂ. ૨૫૧ આપીને “અ” વર્ગના સહાયક સભાસદ, રૂ. ૧૫૧ આપીને “બ” વર્ગના સહાયક સભાસદ તેમજ રૂા. ૧૦૧ આપીને “ક” વર્ગના સહાયક સભાસદ પણ બની શકાય છે. પેટ્રનને રંગીન ફેટ તથા ઉપપેટ્રનને બ્લેક એન્ડ વ્હાઈટ ફેટે મૂકવામાં આવશે. આપને ઉદાર ફાળે ચેક, ડ્રાફટ અથવા રોકડ રકમ “શ્રી વિજયવલલભ શતાબ્દી સમારક ટ્રસ્ટ” ના નામે નીચેના સરનામે મેકલવા વિનંતી છે. ચંપાલાલ કેશરીમલ સંઘવી [મંત્રી ] નવા બજાર, વડોદરા-૩૯૦૦૦૬. માહિતી વિશેષાંક] [ઓગણચાલીસ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy