SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ALAT LE Re || ઘરવાસ અને દીક્ષા કલ્યાણક ભય એને સ્પશે નહીં, વિનયતણા ભંડાર માતા-પિતા બંધુ અને, સહુ પર હેત અપાર; સઘળી સંપત હોંશથી, વહેંચી દઈ નિજ હાથ કમ-કષાયને જીતવા, દીક્ષા લેતા નાથ. કષ્ટસહન અને કેવળજ્ઞાનકલ્યાણક દેવ, પશુ ને માનવી, આપે કષ્ટ અપાર મૌન, ધ્યાન ને તપ થકી, ચળે ન પ્રભુ લગાર, ચંડકેશિયે ઉદ્ધયે સંગમ પાયે સાના ચંદનાનું દુઃખ ટાળીને, પ્રભુ પામ્યા કેવળજ્ઞાન શ્રી જવાહરનગર જેન વે. મુર્તિપુજક સંઘ જવાહરનગર, ગોરેગામ મુંબઈ-૪૦૦૦૬ - ના સૌજન્યથી નાથ. २४ * શ્રી મહાવીર સચિત્ર-દશન Jalin Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy