SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ જે માણસ જ્ઞાની છે તેને માટે કશો ઉપદેશ નથી. તે કુશળ પુરૂષ કાંઈ કરે અથવા ન કરે તેથી તે બધ્ધ પણ નથી અને મુકત પણ નથી. (પણ) લોકસંજ્ઞાને બધી રીતે બરાબર સમજીને અને સમયને ઓળખીને તે કુશળ પુરુષ પૂર્વેના મહા પુરુષોએ ન આચરેલા કર્મો આચરતો નથી. શ્રી આદીશ્વર જૈન દેરાસર કાપડ બજાર, માહિમ, મુંબઈ-૪૦૦૦૧૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy