SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશ અંગે તેમજ જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિ અંગેના સાહિત્યને વ્યાપક પ્રચાર થાય તે માટે કેટલીક પ્રકાશન સંસ્થાઓએ નિર્વાણ વર્ષમાં પોતાના પ્રકાશનની મૂળ કિમતમાં રાહત (કન્સેશન) આપવાની જાહેરાત કરી હતી. પ્રકાશન સંસ્થાઓની જેમણે ૫૦ ટકા રાહતના દરે જૈન સાહિત્ય આપવાની જાહેરાત કરી તેઓના નામ આ પ્રમાણે છે : સાહિત્ય પ્રચાર માટે ઉદાર રાહત ૧. ભારતીય જ્ઞાનપીઠ, દિલ્હી, ૨. એલ. ડી. ઈન્સ્ટીટયુટ, અમદાવાદ, ૩. સન્મતિ જ્ઞાનપીઠ, આગરા, ૪. જેન વિશ્વ ભારતી, લાડનું, ૫, શ્રી વીર નિર્વાણ પ્રખ્ય પ્રકાશન સમિતિ, ઈન્દોર, ૬. વીર નિર્વાણ ભારતી, મેરઠ, ૭, શ્રી ભારતવષય દિગમ્બર જૈન વિદ્વત પરિષદ, સાગર, ૮, ભારત જન મહામંડળ, ૯, આદર્શ સાહિત્ય સંધ, જયપુર, ૧૦, ભારતીય વિદ્યા ભવન, મુંબઈ, ૧૧, શ્રી ટોડરમલ સ્મારક ભવન, જયપુર, ૧૨. શ્રી અભા. દિ. જૈન શાઅપરિષદ, બડૌત, ૧૩. શ્રી આત્મારામ જૈન પ્રકાશન સમિતિ, લુધિયાણા, ૧૪. જૈનભવન, કલકત્તા, ૧૫. અનુપમ પ્રકાશન, જયપુર, ૧૬. જૈન મિત્રમંડળ, દિલ્હી, ૧૭. શ્રી વીર સેવામંદિર ટ્રસ્ટ, વારાણસી, ૧૮. વિરેન્દ્રકુમાર દેવેન્દ્રકુમાર જૈન, મુંબઈ, ૧૯. શકુન પ્રકાશન,દિલ્હી, ૨૦. શ્રી અખિલ વિશ્વ જૈન સંઘ, અલિગંજ, ૨૧, રાજકૃષ્ણ જૈન ચેરિટેબલ ટ્રસ્ટ, દિલ્હી, ૨૨. શ્રી કુન્ધસાગર સ્વાધ્યાય સદન, ખુરઈ, ૨૩. મીના ભારતી, નવી દિલ્હી, ૨૪. દિગંબર જૈન ત્રિલોક શોધ સંસ્થાન, હસ્તિનાપુર, ૨૫. સરેજ પ્રકાશન, દિહી, ૨૬, શ્રી ગણેશપ્રસાદ વર્ણ જૈન ગ્રંથમાળા, વારાણસી, ૨૭. જૈન સંસ્કૃતિ સંરક્ષક સંધ, શાલાપુર, ૨૮. શ્રી રોશનલાલ જૈન એન્ડ સન્સ, જયપુર, ૨૯. શ્રી દિગંબર જૈન વીર પુસ્તકાલય, શ્રી મહાવીરજી, ૩૦. પુછપી કાર્યાલય, અહહાબાદ, ૩૧, શ્રી ગુજરાત પ્રાંતીય સહજાનંદ સાહિત્ય મંદિર, અમદાવાદ, ૩૨. જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ, ૩૩. સંગમ પ્રકાશન, અલહાબાદ, ૩૪. શ્રી દિગંબર જૈન અતિશય ક્ષેત્ર, જયપુર, ૩૫, ગોધા ચેરિટી ફંડ, ઇન્દોર, ૩૬. આગમ અનુગ પ્રકાશન, સાંડેરાવ અને ૩૦. આચાર્ય શ્રી ૧૦૮ દેશભૂષણુજી મહારાજ ગ્રંથમાળા, દિલ્હી. ૪૦ ટકા રાહત આપનાર પ્રકાશન સંસ્થાઓ : ૧. સર્વ સેવા સ ધ પ્રકીશન, વારાણસી, ૨. આત્મારામ એન્ડ સન્સ, દિલ્હી, ૩, ભારત વષય દિગંબર જૈન સંધ, મથુરા, ૪. વિલી ઈસ્ટર્ન લિમિટેડ પબ્લિશર્સ, નવી દિલ્હી, ૫. મુનિશ્રી હજારમલજી સ્મૃતિ પ્રકાશન, બાવર અને ૬. રાજસ્થાન પ્રારય વિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર I Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy