SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળમાં આવેલ “ શ્રી જોગી પહાડી' નામની જગા સાથે ભગવાનની એક અમર યાદી સંકળાયેલી છે. ચંડકૌશિકના ઉપસગ આ જગા પર થયે હાવાનુ મનાય છે. જૈન સમાજે આ જગા ખરીદી, ત્યાં ઉદ્યાન બનાવી વચમાં ચંડ કૌશિકન ઉપસગનું શિલ્પ ઊભું કરવાના પાઁય | કર્યો છે. રાજ્યમાં અનેક સ્થળેાએ વિવિધ કાચ'ક્રમા યોજાયા. તેમાં રાષ્ટ્રપતિ શ્રી ફકરૂદ્દીન અલી અહમદ, રાજ્યપાલ શ્રી એ. એલ. ડાયસ, રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી સિદ્ધાર્થ' શકર ૨ સહિત અનેક રાજ ક્વિ તેમજ ઈતર ક્ષેત્રેાના જૈનેતરોએ પણ ભાગ લીધા. મહાવીર પાર્ક, મહાવીર ભવન જેવા નિર્માણ કાર્ડમાં રાજ્ય સરકારે સારા એવા સાથ અને સહકાર આપ્યા. | નિર્વાણુ વ'માં પ્રકટ થયેલ વિવિધ સાહિઁત્યમાં કે. કે. સી. લલવાનીના ભગવતીસૂત્રના અંગ્રેજી અનુવાદનું પ્રકાશન વિશેષ ઉલ્લેખનીય છે. જૈન ભવન તરફથી પ્રકાશીત આ ગ્રન્થનું ઉદ્ઘાટન રાજ્યપાલ શ્રી હાયસે કર્યુ હતું. કુમારસિ’હું હોલ–એલગક્રિયા, જૈન મંદિરઉપવન, ખદરીદાસ જૈન ટેમ્પલ ગાર્ડન, જૈન ભવન —–કલાકાર સ્ટ્રીટ તેમજ એકેડેમી ઓફ ફાઈન આટસ'માં જૈન ચિત્રકળા અને સ્થાપત્યના પ્રદેશના ચાજાયા હતા. સુશીદાબાદ અને સીલીગુડીમાં પણુ પ્રદશ'ના ચેાજાયા હતા. | રાજ્યના અનુવાન જિલ્લાને તેમજ બદવાન રેલ્વે સ્ટેશનને ‘ વધ ́માન ' નામ આપવાના નિર્ણય લેવાયેા છે. ખ'વાન રેલ્વે સ્ટેશનનુ નામ ખદલીને વધ"માન રેલ્વે સ્ટેશન તા કરી દેવાયુ છે. વિશ્વવિદ્યાલયનું નામ પણ ‘ વધ'માન' રાખવામાં આવ લકત્તામાં મહાવીર જયંતી નિમત્તે ત્રણ અધિવેશન થયા હતા. સ્થાનિક હિન્દી દૈનિક વિશ્વમિત્રે વિશેષાંક પ્રકટ કર્યાં હતા. સ્વ. જીગમદિર દાસજી જૈન ટ્રસ્ટ તરફથી એ બંધ વિજેતાઓને રૂા. ત્રણ હજારના પુરસ્કાર અપાયેા હતો. સથિયામાં યોજાએલ એક જાહેરસભામાં શ્રી સત્કોડી મુખાપા ધ્યાયનું જૈન સિધ્ધાંતાનુ મંગલામાં અનુવાદ કરવા ખદલ સન્માન કરાયું હતું. : | નાર છે. સીલીગુડીમાં રાજ્ય સરકારે મહાવીર પાક ઊભા કરવા જમીન આપી છે. દાજીલીંગ શહેરમાં પશુ ‘મહાવીર ભવન ' બનવાની સભાવના છે. રૂા. દસ લાખના ખર્ચે કલકત્તામાં પણ ‘મહાવીર ભવન' ઊભું કરવા વિચારણા થઈ હતી અને આ માટે રાજ્ય સરકારે રૂા. પાંચ લાખનું અનુદાન અ પવાનું આશ્વાસન પણ આપ્યું છે. આ સૂચિત ભવનમાં પુસ્તકાલય, અહિંસા સાહિત્યનું સંશાધન, સભાગૃહ વગેરે બનશે. ભગવાનની સ્મૃતિમાં રાજ્યના જે જે જિલ્લા Jain Educationa International એમાં શાળા બનશે તેને સરકાર તરફથી જમીન વિનામૂલ્યે મળશે. આ શાળામાં પ્રવેશ પામનાર બાળકોને ભગવાન મહાવીરનું જીવનચરિત્ર ભણાવાશે. આ શાળાઓને સ’પૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે, જૈન સમાજ તરફથી આવી છ શાળા બનાવવા માટેના વચન મળ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી તમામ જિલ્લાસ્તરના વિદ્યાલય અને મહાવિદ્યાલયેામાં વકતૃત્વ સ્પર્ધા યોજવાના આદેશ અપાયા હતા. જૈન સિદ્ધાંતાના અનુસંધાન માટે ત્રણ વિશ્વવિદ્યાલયામાં ‘ફિલાસાફી’ની વ્યવસ્થા કરાઈ છે. તેના અભ્યાસથી ડીગ્રી પણ અપાશે. 卐5 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy