SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વાણેત્સવ જૈન સાંમતિના મહાસચીવ પ્રે. પ્રતાપકુમાર ટાલિયા કવિએનુ` સ્વાગત કરી રહ્યા. સુસ્વાગતમ્ હૈસુર ઃ શહેર અને જિલ્લા ના નામાંકિત ૫ સભ્યાની જિલ્લા સમિતિ રચાઈ. તેના ઉપક્રમે વર્ષભર વિવિધ કાયક્રમે અને રચનાત્મક કામાના આયેજનો થયા. સમિતિ દ્વારા હઁસુર યુનિવિસટીમાં રૂા. ૪ હજારનું દાન આપી. ગેલ્ડ મેડલ ની ઇનામી ચેોજના બનાવવામાં આવી. જૈન 6 Jain Educationa Intesi ધર્માંના વિષયમાં પીએચ.ડી. થન ૨ વિદ્યાથીને પ્રતિવષ આ ઈનામ આપવામાં આવશે. સમિતિ યુનિર્વાસટીમાં ગોલ્ડ મેડલ’ની યાજના દ્વારા ચેરિટી ફંડ કરી સહાયતાના કાર્યાં પણ કરવામાં આવ્યા. મહાવીર ભવન ’ નિર્માણ માટે ઘરે ઘરે અને પેઢીએ પર જૈન ધ્વજ પ્રયત્ન ચાલી રહ્યો છે. ઉજવણીના પૂરા વર્ષ દરમ્યાન શહેરમાં જુદા જુદા સ્થળે રગીન ખેડ્ડડદા મૂકવામાં આવ્યા. એ પ્રવેશદ્વાર અનાવવામાં આવ્યા. ઘરે-ઘરે તેમ વ્યાપારી પેઢીઓમાં જૈનવજ ફરકાવવામાં આવ્યા. મ્હેસુર : ૨૩મી એપ્રિલે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ સાંસ્કૃતિક કાર્ય ક્રમ આપ્યા. માળકા અને પ્રૌઢાની વિવિધ સ્પર્ધા ચેાજાઇ. શહેરની વિવિધ હાસ્પીટલ, અનાથલયામાં ફળ વ્હેંચાયા. ૨૫૦૦ વ્યકિતને ભાજન અપાયું. ૨૪ મીએ રથયાત્રા નીકળી. સાંજે ભારત જૈન મહામંડળના અધ્યક્ષ શ્રી શાદીલાલની અધ્યક્ષતામાં જાહેરસભા થઈ કન્નડ વિદ્વાન શ્રી અશ્વત્થજી તેમજ પ્રેા. એ. એન. ઉપાધ્યેના પ્રવચના થયાં. એંગલાર નિર્વાણુ મહત્સવ સામતિ દ્વારા આયોજીત રથયાત્રા ( ૨૭ નવેમ્બર ૭૪)માં ફરતી ‘ઝાંખી'નુ દૃશ્ય. જમણી બાજુ શ્રી લબ્ધિસૂરીશ્વરજી જૈન પાઠશાળાની ખાળિકાને રથયાત્રામાં ગીત ગવડાવી દોરી જતાં અધ્યાપક પડિત સુરેન્દ્રભાઇ. રથયાત્રા
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy