SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ગાલાઘાટ : સવારે આઠ વાગ્યે એક વિશાળ સરઘસ ફાઢવામાં આવ્યુ, સરઘસમાં શણગારેલા હાથી, પચર’ગી જૈન ધ્વજ સાથે વિભિન્ન જાતિ અને ધર્મના લગભગ બે હજારથી વધારે લેકે જોડાયા હતા. સરઘસ શહીદ મિનારમાં આવેલા ‘મહાવીર્ ઉદ્યાન’માં સમપ્ત થયું. સવારે ૯ વાગ્યે સમિતિના પ્રમુખ શ્રી, સૈયદ અજીજીલ હુકે જાહષ્ણુ કર્યુ.. તા. ૧૬મી નવે'ખરે જૈન મંદિર નજીક ગરીખે અને અપગને જમાડવામાં આવ્યા. તા. ૧૯મી નવેબરે ડિમાપુર (નાગાલેન્ડ) તથા આસામના વિભિન્ન સ્થળેથી જૈન સમાજના લેાકા સારી એવી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સ્થાનિક લેાકાના સહકારથી વિશાળ રથયાત્રા કાઢવામાં ખાવી. શહેરના મુખ્ય માર્ગો પર થઈ નીકળેલી આ રથયાત્રા માં શિર પર કળશ સાથે કૈસ રીઆ વસ્ત્રોમાં સજજ સ્ત્રીએ, રથયાત્રાનું ગૌરવ વધારી રહી... હતી. તા. ૧૯મી નવે મરતા કા. ક્રમ અનુસાર સ્થાનિક હાસ્પી. ટલના લગભગ ૧૫૦ દદી એને સેાજન કરાવવામાં આળ્યું, આ દિવસે લેાકમાં સાહિત્ય વિતરણુ પશુ કરવામાં આવ્યુ.. શહેરમાં આઠ દિવસ માટે રાશની કરવામાં આવી. Jain Educationa International ગૌહત્તી : આસામ પ્રાદેશિક સમિતિ તેમજ લાયન્સ ક્લબના સયુકત ઉપક્રમે અત્રે યોજાયેલ નિઃશુલ્ક નેત્રચિકિત્સા શિબિરનુ રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી શરદચન્દ્ર સિહાએ ઉદ્દઘાટન કર્યુ હતુ. રાજયના આરામ્ય પ્રધાન શ્રી ગિરીનચોધરી અતિથિ-વિશેષ તરીકે પધાર્યા હતા. શિબિરમાં આંખ આની સફળશસ્ત્ર ૩૬૬ રાગીઓને સલાહ અપાઈ. આ શિબિરમાં ૧૮૧ બાળકાનુ આરોગ્ય તપાસવામાં આવ્યુ’. વિવિધ રાગના ૪૧૪ રાગીઓને યાગ્ય સલાહ આપીને તેમને દવાઓ અપાઈ. ૩૧૯ લેાકેાને ટીકા મુકાયા, તેમજ દરેક પ્રકારના રોગીને મતવા, નિવાસ, ભાજત આદિની સુવિધા આપવામાં આવી. વિ વિવિધ નિર્માણ કાર્યા ધ ૦ શ્રીગંગાશહેર (૧) કરણપુર બસ સ્ટેન્ડ પર મહાવીર પ્રતિજ્ઞા કક્ષ નિર્માણ થઈ રહ્યો છે (૨) ગેલ બજાર ચેકમાં મહાવીર શિલાલેખ લખાચે છે (૩) મહાવીર શપિંગ સેન્ટર સુધરાઈના સહુયેાગથી થઈ રહ્યું છે. (૪) સુધરાઈના સહયોગથી મહાવીર ઉદ્યાન બનાવાઇ રહ્યો છે (૫) ભારતીય ગૃહ નિર્માણુ સહકારી સંસ્થાના સહકારથી મહાવીર નગર બનાવવા જમીન ખરીદાઈ છે. (૬) નેહામાં ભ. મહાવીર ભવન અને મહાવીર સાર્વજનિક પરમ બનાવાય છે. સુધરાઇના મહાવાર માહિતી વિાં ૧૨ દિવસની આ ના રાગના ૬ર દરદીક્રિચા કરાઇ અને કુલ્લે For Personal and Private Use Only સહકારથી માળ−ઉદ્યાન મના વાય છે. સરિયામાં મહાવીર જૈન ભવનમાં સાર્વજનિક પુસ્તકાલય અને વાંચનાલય બનાવાશે. ગંગાશહુર : સપૂર્ણ જૈન સમાજના યુવકો ભ. મહાવીરને સ‘દેશે. ઠેરઠેર પહેાંચાડે એ માટે મહાવીર ચુથ સેાસાયટીની રચના કરવામાં આવી છે. આ સભામાં એક બંધારણ સમિતિની પણ રચના કરવામાં આવી હતી. ગંગાશહેર : મુનીશ્રી રાજ. કરણજીની નિશ્રામાં ભવ્ય કાક્રમ યોજાયો. એક મેટા વરઘેાડો કાઢવામાં આવ્યો હતા, અને સભા પણુ યોજાઈ. તમામ કાર્યક્રમ માટે નગરપાલિકાએ ઘણાજ સહકાર આપ્યો, ૪૩ www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy