SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મનના જીવન અને કોય ગલી ગલીમેં ગૂંજે નાદ નવી દિલ્હી : યમુના પારના ક્ષેત્ર વાસીઓએ રામનવમી અને મહાવીર જય'તી એક જ દિવસે એક સાથે મળીને ઉજવીને ભગવાન મહાવીરના અનેકાન્તના સિદ્ધાંતને ચરિતા કરી મતાન્યેા. આ ક્ષેત્રની વિવિધ સામ જીકસ સ્થાએ, સ્વય’સેવક અને મિત્ર મ’ડળેાના શુભ પ્રયાસેાથી જૈના અને હિન્દુ એએ આ બંને ઉત્સવ સામુદ્વિકપણે ઉગ્યે. ગાંધીનગર કૃષ્ણનગરમાં સ્વયં સેવક મંડળના ઉપક્રમે વિશાળ શેભા યાત્રા નીકળી આમાં ભગવાન મહાવીર અને ભગવાન રામના જીવન પ્રસ ગેાને તાદૃશ્ય કરતી વિવિધ ફરતી રચનાએ હતી. આ ઉપરાંત સતી મયણા સુંદરી નેમ-રાજુલ વિવાહ અને જૈન પ્રતીકની રચનાએ પશુ ધ્યાન દોરતી હતી. પેારની જાહેરસભામાં ઉપાધ્યાય શ્રી વિદ્યાનન્દ મુનિએ, શ્રી યદત્ત શર્મા અને શ્રી સુન્દસિંહ ભંડારી આદિ વક્તા આએ મહાવીર અને રામ વિષે મ'ત્રમુગ્ધ પ્રવચનેા કર્યાં હતા. રામનગર : ૧૧મી મેએ અત્રે ગલી ન. ૨માં મુનિશ્રી Jain Educationa International સુશિલકુમાર અને મુનિશ્રી જય રાકેશકુમારની નિશ્રમાં મહાવીર જયંતી ઉજવાઈ. પદમનગર : મુનિશ્રી હેમ ચન્દ્રવિજયજી અને મુનિશ્રી મુશિલકુમારના સાન્નિધ્યમાં અને શ્રી સુખદેવ જૈનની અધ્યક્ષતામાં અત્રે વિવેકાનંદ પુરીમાં કવિ સ`મેલન મળ્યુ નાયબ રેલવે પ્રધાન શ્રી બૂટાસિડે સ ંમેલનનું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે માત્ર ભારતને જ નહિં, સમગ્ર વિશ્વના પ્રાણીમાત્રને ભગવાન મહાવીરના ઉપદેશાની આ જરૂર છે. આ ઉપરાંત દક્ષિણ દિલ્હી ક્ષેત્રના રામકૃષ્ણરમ્, વિનયનગર, વીરનગર, સિમારપુર અને અશેકવિહાર આર્દિ ઉપનગરામાં પણ જાહેરસભાએ મળી અને વક્તાઓએ વિવિધ અભિવ્યક્તિથી ભગવાનને વંદના કરી. નવી દિલ્હી : મહાવીર જયંતી પ્રસ ંગે ' જાગૃત વીર સમાજ' દ્વારા આચાજીત કા ક્રમમાં શ્રી મહાવીર ગીતાંજલિ, એટા (ઉ.પ્ર.)એ ‘ કું ડલપુર કા રાજકુમાર ’ ભજવાઈ. નૃત્ય નાટિકા પીસર ளெட મહાવીરના SWA મનિય માહિતી વિશેષાંક For Personal and Private Use Only મહાવાર જય મહાવીર ૨૪ એપ્રિલ ૧૯૭૫ના મહાવીર જન્મ દિવસ પ્રસંગે આકાશવાણીના લગભગ તમામ કેન્દ્રો પરથી શ્રીમતી કુન્થા જૈન લિખિત “માન રત ભ’૩ નામની નાટિકા પ્રાંતીય ભાષાએ માં પ્રસારિત કરાઈ હતી. (વાચકેાની જાણુ માટે: આ નાટિકામાં સતી ચન્દ્રન માળાની કથા વણી લેવાઈ હતી) ૭મી મેના રાજ આ નાટિકાનું પુનઃ પ્રસારણુ કરાયું હતું. ૧૯ www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy