SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચકખાણ કિયાને અભાવ થાય છે, વળી આત્મા સ૬ (સારાં પુણ્ય)નાં અનુષ્ઠાન ક્રિયા કરવામાં કુશળ તે ન હવાથી અકિયા કુશળ પણ હોય છે, તે પ્રમાણે આત્મા મિથ્યાત્વના ઉદયમાં રહેલ પણ હોય છે, તેમ એકાંત (અજ્ઞાનદશા)થી અપર (બીજા) જીવેને દંડ (દુ:ખ) દેનાર પણ હોય છે, તથા આત્માના ઉત્તમ ગુણેની કિંમત ન હોવાથી બાળક જે આત્મા પણ હોય છે, તથા તેમાં લક્ષ ન રાખવાથી સુતા જેવો પણ છે, જેમકે સુતેલે માણસ ગાયન વિગેરે થાય તે જાણતો નથી, તથા હિત અહિતને ન જાણે, તેમ આ વિષય લેલુપી જીવ મેક્ષમાં જવાના આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણોને જાણ નથી, એમ અવિચારણીય (અશોભન)પણે ન કહેવાય તેવાં મનવચન કાયાથી કૃત્યે કરતે હોય, તે પાપી આત્મા પણ હોય છે, તેમાં મન અંતઃકરણ વા-વાણી, કાયા–દેહ મન વાફ કાય વાકય આ ત્રણે પદને અર્થ ભેગે બતાવનાર એક વાય છે, તે ક્રિયાપદ હોય કે નામ હાય)પ્રવાક પ્રથમ લીધી તેમાં વાક્યને અર્થે આવે છે, છતાં ફરીને વાકય કેમ લીધું ? તે એમ જણાવે છે કે તે બેલવામાં વધારે આગળ પડતો છે, પ્રાયે તેની પ્રવૃત્તિથીજ ન કરવું કે કરવું તેમાં બીજાઓને પ્રવર્તન કરાવવું, અર્થાત્ તેનું દેખીને બીજા પણ તેવા કાર્યમાં પ્રવર્ત, અને પાપ વૃદ્ધિ કરે, ધર્મ, વૃદ્ધિ ન કરે, આ પ્રમાણે વ્રત પચ્ચખાણ ન કરવાથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005354
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlalji Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy