SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર થયો, તેમાં આદ્રક કુમારની યુક્તિથી તેઓ પરાજય પામ્યા તે આ અધ્યયનના ઉપન્યાસથી (કહેવાથી) સમજવું, માટે કહ્યું કે આદ્રક કુમારથી આ અધ્યયન થયું તેથી આદ્રકીય નામ પડયું, આ ગાથાનો ટુંક અર્થ કહ્યો, વિસ્તારથી તે પિતે નિયુક્તિકાર પૂર્વભવસાથે આદ્રકનું ચરિત્ર આગળ કહેશે, હવે વાદી શંકા કરે છે કે દ્વાદશાંગ (આચારાંગથી દષ્ટિવાદ સુધી) ગણિપિટક (આચાર્યોને રત્નોને પટારે) શાશ્વત છતાં આદ્રક કુમારનું ચરિત્ર મહાવીર સ્વામીના વખતનું કેમ આવ્યું? અને એ આવે તે શાશ્વત કેવી રીતે કહેવાય તેને ખુલાસો કરે છે, काम दुवालसंगं जिण-वयणं सासयं महाभाग; सव्यज्झयणाई तहा सव्व क्खरसण्णिवाया य ॥ १८८॥ જેનાચાર્ય કહે છે, તમારું કહેવું અમને ઈષ્ટ છે, કે બારે અગે પણ જિનનું વચન નિત્ય શાશ્વત છે, મહાભાગ-મહા પ્રભાવવાળું આમષ વિગેરે ઔષધિ વિગેરે અદ્ધિવાળું છે, એક અધ્યયન નહિ, પણ સઘળાં અધ્યયનો મહાપ્રભાવી જાણવાં તથા બધા અક્ષરેના સન્નિપાત (મેલાપ) દ્રવ્ય અર્થથી નિત્યજ છે, તે વાદી કહે છે કે તમારા કહેવામાં નિગ્રહસ્થાન થશે, અર્થાત્ બલવામાં તમે જૂઠા શો, આચાર્ય કહે છે, કે જેકે બધું દ્રવ્યાર્થથી શાશ્વત છે. तहविय कोई अत्यो, तम्मि तंमि समयमि; पुव्व भणिो अणुमतोय, होइ इसि भासिएमु जहा ॥१८॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005354
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlalji Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy