SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪માં ૨ થી ૧માં બાદર જીવો જ હોય પ્રશ્ન પ૪ - ૧૪ ગુણસ્થાનમાં ભાષક-અભાષકના ગુણસ્થાન કેટલા? ઉત્તર – ગુણસ્થાન ભાષક-અભાષક ૧-૨-૪-૧૩માં ભાષક-અભાષક બંને હોય ૫ થી ૧રમાં ભાષક હોય. ૧૪માં અભાષક હોય પ્રશ્ન પપ - ૧૪ ગુણસ્થાનમાં આહારક-અનાહારકના ગુણસ્થાન કેટલા? ઉત્તર – ગુણસ્થાન આહારક-અનાહારક ૧-૨-૪-૧૩માં આહારક-અનાહારક બંને હોય ૫ થી ૧રમાં આહારક અનાહારક હોય. પ્રશ્ન પ૬ - ૧૪ ગુણસ્થાનમાં ઓજ, રોમ અને કવલ આાર કયા ગુણસ્થાનમાં હોય? ઉત્તર – ગુણસ્થાન કેટલા પ્રકારનો આહાર કયા? ૧-૨-૪-માં ૩ પ્રકારનો આહાર (ઓજ, રોમ, કવલ) ૩-૫ થી ૧૩માં ૨ પ્રકારનો આહાર (રોમ, કવલ) ૧૪માં (અનાહારક) પ્રશ્ન પ૭ - ૧૪ ગુણસ્થાનમાં પર્યાપ્તા-અપર્યાપ્તાના ગુણસ્થાન કેટલા? ઉત્તર – ગુણસ્થાન પર્યાપ્તા-અપર્યાપ્તા ૧-ર-૪ માં પર્યાપ્તા-અપર્યાપ્તા બંને ૩ ૫ થી ૧૪ માં પર્યાપ્તા જ હોય. પ્રશ્ન પ૮ - ૧૪ ગુણસ્થાનમાં રહેલા જીવો ૬ દિશામાંથી કેટલી દિશાનો આહાર કરે? ઉત્તર – પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊંચી અને નીચી એમ છ દિશા છે. ગુણસ્થાન કેટલી દિશા? ૧ લા માં ૩-૪-૫-૬ દિશાનો આહાર કરે ૨ જા થી ૧૩ માં ૬ દિશાનો આહાર કરે. ૧૪ માં અનાહારક. પ્રશ્ન ૫૯ ૧૪ ગુણસ્થાનમાં સચિત્ત-અચિત્ત-મિશ્રમાંથી કેટલા પ્રકારનો આહાર કરે ? ઉત્તર – ગુણસ્થાન આહાર ૧ થી ૫ માં ૩ પ્રકારનો આહાર હોય. ૬ થી ૧૩ મા અચિત્ત આહાર હોય. ૧૪ માં અનાહારક. પ્રશ્ન ૬૦ - સંજ્ઞા એટલે શું? તેના પ્રકાર કેટલા છે? ઉત્તર – જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી અને વેદનય કર્મ તથા મોહનીય કર્મના ઉદયથી જીવોને થતી અભિલાષા- ઇચ્છા તેનું નામ “સંજ્ઞા.' 000000000000000000000000000000000000000000 [ સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ -૨ ) Jain Educationa Interational For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005345
Book TitleSachitra Jain Tattvadarshan Part 02
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati
PublisherJain Darshan Prakashan
Publication Year
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy