SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ અને નિર્જરા દ્વારા સંપૂર્ણ કર્મોના નાશ થવાને મેાક્ષ કહે છે, શુ' દ્રવ્યકર્માંના ક્ષય થવાથી મેાક્ષ થાય છે ? અથવા અન્યના પણ ક્ષય થાય છે? औपशमिकादि भव्यत्वानां च ॥ કેવળ દ્રવ્યક્રમના ક્ષયથી મેાક્ષ થતા નથી, પણ તેની સાથે ઔપમિક, ઔદાયિક, ક્ષાપમિક અને ભવ્યત્વ આ ચારેય ભાવાના ક્ષય થવાથી મેાક્ષ થાય છે. માક્ષમાં કયા ભાવાના ક્ષય થતા નથી ? अन्यत्र केवलसम्यकत्व ज्ञानदर्श' नसिद्ध -વેસ્ચ: । |૪|| કેવળ સમ્યક્ત્વ, કેવળજ્ઞાન, કેવલદર્શન અને સિદ્ધત્વ આ ચાર ભાવાના માક્ષમાં ક્ષય થતા નથી. Jain Educationa InternatiBeasonal and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy