SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તપામાગ ગતિ-અધ્યયન-૩૦ ૨૫૭ તેને ચારથી ગુણે! તે સાલ પદ રૂપ પ્રતર થાય છે. લ બાઇથી આ પ્રતર સરખા છે. આના સ્થાપનાના અને પહેાળાઈથી ઉપાય દર્શાવાય છે. ૧/૨ ૐ ૪ ૨|૩|૪ ૧ પહેલી એકાદ્યા, બીજી દ્વિકાદ્યા, ત્રીજી ત્રિકાધા અને ચાથી ચતુષ્કાધા-એમ ચાર પંકિતની આ પ્રમાણે સ્થાપના કરવી. આમ સાલ પદથી યુકત તપ ‘પ્રતરતપ’ થાય. ૪ ૧ ૨ )૩) ઘનતપ-સેાલ પદ રૂપ પ્રતરને ચાર પદ રૂપ શ્રેણિથી ગુણવાથી ઘન થાય છે. (૬૪) સંખ્યા આવી. સ્થાપના પૂર્વ વત્. આ (૬૪) પદ્મપૂર્વકના તપ ‘ઘનતપ' કહેવાય છે. } ૩ ૪|૧|૨|૩ (૪) વ ́તપ-ધનને ઘનથી ગુણવાથી વગ થાય છે, તેથી (૬૪) ચાસઠને ચાસઠે ગુણવાથી ૪૦૯૬ થાય છે. ૪૦૯૬ આટલા ૧-૨-૩-૪ તપ પદેથી યુક્ત તપ ‘વગ તપ’ થાય છે. (૫) વવ તપ-વને વ`થી ગુણુવાથી વગ વગ થાય છે. ૪૦૯૬ને ૪૦૯૬થી ગુણવાથી એક ક્રોડ સડસઠ લાખ સીત્તોતેર હજાર ખસે ને સાલ (૧૬૭૭૭૨૧૬) આટલા તપ પદેથી યુકત તપ ‘વ વ તપ’ કહેવાય છે. ૧-૨-૩-૪ ઉપવાસ રૂપ તપ પદ્માની અપેક્ષાએ શ્રેણ વગેરે તપ દર્શાવેલ છે. આના અનુસારે પાંચ વગેરે તપ પદ્યમાં આ ભાવના કરવી. (૬) પ્રકીણ તપ–શ્રેણુિ વગેરેની નિયત રચના વગરને સ્વશક્તિથી જે તે કરાય છે, તે નવકારશી-પારસૌ-સાઢ— ૧૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy