SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મૃગાપુત્રીયાયન-૧૯ ૨૦૩ આદું પણ ભય આપનારી વેદનાએ મેં નરકેટમાં સહુન કરેલી છે. (૭૨–૬૬૫) નરિતા માજીને જોઇ, તાયા! રસન્તિ મેથળા इत्तो अनंतगुणिया, नरएसु दुक्खवेयणा ॥ ७३ ॥ यादृश्यों मानुषे लोके तात ! दृश्यन्ते वेदनाः । इते ऽनन्तगुणिता, नरकेषु દુઃસ્તવનાઃ રૂા અ-પિતાજી ! મનુષ્યલાકમાં જે પ્રકારની–જેવી વેદનાએ દેખ:ય છે, તેના કરતાં અન`તગુણી દુઃખરૂપ વેદનાએ નરકામાં છે. (૭૩–૬૬૬) सव्वभवेसु अस्साया, वेयणा वेइया मए । निमिसन्तरमित्तपि, जं साया नत्थि वेयणा ॥ ७४ ॥ सर्वभवेष्वसाता, वेदना वेदिता मया । निमेषान्तरमात्रमपि यत्साता नास्ति वेदना ॥७४॥ અથ-નિમેષમાત્રના આંતરા વગર અર્થાત્ નિર'તર સર્વ ભવામાં દુઃખને અનુભવ છે પણ સુખને અનુભવ નથી. અહીં વૈયિક સુખ પણ ઇર્ષ્યા આદિ અનેક દુ: ખેાથી ઘેરાયેલ હાઈ અને કટુક વિપાક દેનાર હાઇ દુઃખરૂપ છે-એમ સમજવુ'. આવી વ્યથાનેા અનુભન્ન કરનાર એવા મને દીક્ષા કેમ દુષ્કર થાય ? અર્થાત્ ન જ થાય. માટે મારે દીક્ષા લેવાની જ છે. (૭૪-૬૬૭) ↑ વિતઽમ્માવિયા, ઇન્ટે પુત્ત! થા । नवरं पुण सामण्णे, दुक्खं निप्पडिकम्मया ॥ ७५ ॥ || Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy